________________
૨ ૨૯
પ્રકરણ ૨૯ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૬૮-૩૭૨] (૧૯) “શ્રીવર્ધમાન”થી શરૂ થતું કમકમય વીર-સ્તવન (શ્લો. ૧૩) (૨૦) “
પ્રતિનિ"થી શરૂ થતું ચમકથી યુક્ત આદિ જિનાદિસ્તવન (ચતુર્વિશતિજિનસ્તવન)
(શ્લો. ૨૮) (૨૧) “નિતિપૂનાયિત' થી શરૂ થતું કલ્યાણકપંચક-સ્તવન (શ્લો. ૮). (૨૨) નિતીથી શરૂ થતું લક્ષણપ્રયોગમય વીર-સ્તવન (શ્લો. ૧૭). (૨૩) નન્ત પાતામાંથી શરૂ થતું વીતરાગ-સ્તવન (શ્લો. ૧૬) (૨૪) “વૈર્યસ્તુછુ થી શરૂ થતું ચન્દ્રપ્રભં-સ્તવન (ગ્લો. ૪) (૨૫) “નરિકાપુરથી શરૂ થતું જીરાપલ્લી-પાર્જ-સ્તવન (શ્લો. ૧૫) (૨૬) “નય શરીથી શરૂ થતું કેવલાક્ષરમય અરનાથ-સ્તવન (શ્લો. ૧૪). [૨૭ ચં સતતથી શરૂ થતો ચતુર્વિશતિસ્તવ જસવંતલાલ શાહે ૨૦૧૩માં છાપ્યો છે.]
આ ઉપરાંત જિનપ્રસૂરિએ અનેક ભાષાત્મક બે સ્તોત્ર રચ્યાં છે. એ બંને અનુક્રમે નીચે મુજબ છે :
“આઠ ભાષામાં ગુંથાયેલું અને “નિર્વાધમાંથી શરૂ થતું ઋષભદેવ-સ્તવન (શ્લો. ૪૦) અંતમાં કવિના નામથી ગર્ભિત ચક્ર છે.
"* ભાષામાં રચાયેલું અને “નમો મદલેન”થી શરૂ થતું ચન્દ્રપ્રભ-સ્તવન (શ્લો. ૧૩)
ઋષિમંડલસ્તોત્ર (લ. વિ. સં. ૧૩૬૫)- “ધન્તાક્ષરથી શરૂ થતું ૮૬ પદ્યનું ૧. એજન પૃ. ૨૫૭-૧૫૮. ૨. એજન પૃ. ૨૫૮-૨૫૯. ૩. એજન પૃ. ૨૬૦. ૪. એજન પૃ. ૨૬૦-૨૬૧
૫. એજન પૃ. ૨૬૧-૨૬૨ ૬, એજન પૃ. ૨૬૨ ૭. એજન પૃ. ૨૬૮-૨૬૯ ૮. એજન પૃ. ૨૭૨
૯. એજન પૃ. ૨૬૩-૨૬૫ ૧૦. આનાં નામ નીચે મુજબ છે :
સંસ્કૃત, પાઈય (મરહઠી), માગણી (માગધી), પેસાઈ, (પૈશાચી), ચૂલિયા-પેસાઈ (ચૂલિકા-પૈશાચી), સોરસેણી (શૌરસેની), સમસંસ્કૃત અને અવËસ (અપભ્રંશ). ૧૧. આ સ્તવન પ્ર. ૨. (ભા. ૨)નાં પૃ. ૨૬૯-૨૭૦માં છપાયું છે. ૧૨. આથી અનુક્રમે સંસ્કૃત, પાઈય, સોરસણી, માગહી, પેસાઈ, અવક્મસ અને સમસંસ્કૃત (બે પદ્યો),
ભાષાઓ અભિપ્રેત છે. આમ જો કે સમસંસ્કૃતને ભિન્ન ગણતાં સાત ભાષા થાય છે પણ સ્તોત્રકારે છે
એવો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે એટલે એ ભિન્ન ન ગણવી જોઈએ. ૧૩. આ મૂળ સ્તોત્ર ગુજરાતી ભાષાન્તર સહિત મહા.નવામાં પ્રથમ પરિશિષ્ટ તરીકે અપાયું છે. એ સ્તોત્રનું યંત્ર તેમ જ કપડા ઉપરનો એનો પટ એમાં ચિત્ર ૩૮૬ અને ૩૮૭ તરીકે રજૂ કરાયાં છે. આ પટ અમેરિકાના “બોસ્ટન સંગ્રહસ્થાનમાં છે. ૬૩ પશે તેમ જ ૯૮ પૂરતી મૂળ કૃતિ મંત્ર સંબંધી ગુજરાતી વિવેચન સહિત “મુ. કે. જે. મો. મા.”માં વિ. સં. ૨૦૧૨માં છપાવાઈ છે એમાં ઋષિમંડલસ્તુતિ અને સિંહકવિકૃત પંચષષ્ટિય–ગર્ભિત ચતુર્વિશતિજિનસ્તોત્ર પણ છપાવાયાં છે.
P ૩૭ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org