________________
P ૧૬૩
P. ૧૬૪
પ્રકરણ ૨૩ : શ્રવ્ય કાવ્યો (ઈ) બૃહત્ પદ્યાત્મક ગ્રન્યો પ્રકીર્ણક ચરિત્રો, પ્રબન્ધો અને કથાઓ (ચાલુ)
જૈનકુમારસંભવ (ઉં. વિ. સં. ૧૪૮૩)- આના કર્તા અંચલ' ગચ્છના મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય જયશેખરસૂરિ છે. એમણે સંસ્કૃત, પાઇય તેમ જ ગુજરાતીમાં વિવિધ કૃતિઓ રચી છે. એ પૈકી એમની સંસ્કૃત કૃતિઓ છે – અજિત-શાન્તિ-સ્તવ (શ્લો. ૧૭), ઉપદેશ-
ચિન્તામણિ (વિ.સં. ૧૪૩૬), ઉપ.ચિ.ની સ્વોપજ્ઞ અવચૂરિ, ઉપચિ.ની સ્વોપન્ન વૃત્તિ (વિ. સં. ૧૪૩૬, ગ્રંથાગ્ર ૧૨૦૬૪), (ધર્મદાસગણિકૃત) ઉવએસમાલાની અવસૂરિ યાને એનો પર્યાય, હેમચન્દ્રસૂરિકૃત ઉવએસમાલા (પુષ્કમાલા)ની અવસૂરિ, 'ક્રિયાગુપ્તસ્તોત્ર (શ્લો. ૫૦), “ગિરનાર-દ્વાર્નાિશિકા, છન્દ શેખર, ધર્મિલ-ચરિત્ર (વિ. સં. ૧૪૬૨), ધર્મ-સર્વસ્વ, “નવતત્ત્વકુલક, પ્રબોધ-ચિન્તામણિ (વિ. સં. ૧૮૬૨), "મહાવીરદ્ધાત્રિશિકા, શત્રુંજયદ્વત્રિશિકા અને સમ્બોધસપ્રતિકા. ૧. આિર્ય જયદ્માણકેન્દ્ર મુબંઈથી પ્રસિદ્ધ “મહાકવિ જયશેખરસૂરિ' ભા-૧-રમાં સા. મોક્ષગુણાશ્રીએ કવિના
જીવન અને કૃતિઓ વિષે વિસ્તારથી લખ્યું છે.] આ કાવ્ય ભીમસી માણેકે હીરાલાલ હંસરાજે કરેલા ગુજરાતી ભાષાંતર સહિત ઇ.સ. ૧૯૦૦માં છપાવ્યું છે. [આર્યરક્ષિત પુસ્તકોદ્ધાર સંસ્થા જામનગરથી અને
જૈન પુ. સંસ્થા સૂરતથી અને જિ.આ.આર.સી.જૈનના હિંદી સાથે પ્રા.ભા.માં થી પણ પ્રસિદ્ધ.] ૨. આ કૃતિ સ્વોપજ્ઞ અવચૂરિ સહિત હીરાલાલ હંસરાજ તરફથી ઈ.સ. ૧૯૧૯માં પ્રસિદ્ધ કરાઈ છે. [આને
ગુજ. અનુવાદ સોમચંદ ધારશીએ કર્યો છે.] ૩. આ પ્રકાશિત છે. જુઓ ઉપરનું ટિપ્પણ. ૪. આની હાથપોથી જેસલમેરના ભંડારમાં હોવાનો ઉલ્લેખ સાચો છે ? ૫. આ જૈ. આ. સ.” તરફથી કુમારપાલચરિત્ર (હિન્દી) તેમ જ મહાવીર-દ્વાત્રિશિકા અને શત્રુંજય
ધાર્નિંશિકા સહિત છપાવાઈ છે. ૬. આ કૃતિ વિષે શંકા રહે છે. એની નોંધ મેં જૈ. સં. સા. ઇ. (ખંડ ૧, પૃ. ૧૫૨)માં લીધી છે. ૭. આ ચરિત્ર વિઠલજી હીરાલાલ લાલને પોતાના ભાઈ મનસુખલાલે કરેલા ગુજરાતી ભાષાંતર સહિત ઈ.સ.
૧૯૩૦માં છપાવ્યું છે. [હીરાલાલ હંસરાજ દ્વારા જામનગરથી પ્રસિદ્ધ જૈ. સા. બુ. ઈ. ભા.૬ પૃ. ૫૧૮] ૮. આમાં ૨૦૦ પદ્યો છે. આ કૃતિ ભીમસી માણેક તરફથી ઇ.સ. ૧૯૦૮માં છપાવાઈ છે. ૯. શું આ સંસ્કૃતમાં છે ? ૧૦.આ કૃતિમાં લગભગ ૨૦૦૦ પદ્યો છે. એ “જૈ. ધ. પ્ર. સ” તરફથી વિ. સં. ૧૯૬૫માં છપાવાઈ છે. ૧૧-૧૨. આ બંને ગિરનાર-દ્વાર્નિંશિકા સહિત “દ્વત્રિશિકાત્રયી”ના નામથી “આત્મવલ્લભગ્રંથ સિરીજ નં.
૫” તરીકે ઇ. સ. ૧૯૨૫માં છપાવાઈ છે. ૧૩. આ કૃતિ ગુજરાતી ભાષાંતર સાથે “જૈ. આ. સ.” તરફથી ઈ. સ. ૧૯૨૨માં પ્રસિદ્ધ કરાઈ છે. આ કૃતિ
ઉપર “ખરતર' ગચ્છના ગુણવિનય વિ. સં. ૧૬૫૧માં વૃત્તિ રચી છે. એ પણ સાથે સાથે છપાવાઈ છે. (જિ. આ. દ્ર. ૩૨માં પ્રસિદ્ધ થયેલ છે.]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org