________________
૧૦ [10]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ભાગ-૨
• પ્રફ જોવાના અને પરિશિષ્ટો તૈયાર કરવામાં પૃષ્ઠોકો બદલવા વગેરે અનેકવિધ કાર્યમાં
અમને અનેક મુનિરાજો, સાધ્વીજી ભગવતીઓ અને શ્રાવક-શ્રાવિકાઓએ શ્રુતભક્તિથી પ્રેરાઈને સહાય કરી છે તે સહુની શ્રુતભક્તિની અનુમોદના ! સંપાદનકાર્ય નિમિત્તે જુદા જુદા અનેક જ્ઞાનભંડારોના અનેક ગ્રંથોનો અમે ઉપયોગ કર્યો
છે તે તે જ્ઞાનભંડારના સંચાલકો વગેરેને ધન્યવાદ ! • પ્રસ્તુત ગ્રંથમાં કોઈ ક્ષતિ જણાય તો ધ્યાન દોરવા વિદ્વાનોને વિનંતી. • જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિદુક્કડ. • પ્રસ્તુત ગ્રંથનો ઉપયોગ કરી જૈન સાહિત્યના અણમોલ વારસાને જાણી, પીછાણી, અવગાહી
આત્મતૃપ્તિનો સહુ અનુભવ કરે એ જ મંગલ કામના.
માગસર વદ ૯-૧૦, વિ. સં. ૨૦૬૦, શ્રી પાર્શ્વનાથ ભગવંત જન્મ કલ્યાણકદિન, પાવાપુરી તીર્થધામ, કષ્ણગંજ, જિ-સિરોહી.
લી. આ. ભ. શ્રીમવિજય ભદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મુનિરાજશ્રી જિનચન્દ્રવિજય મ. સા. ના
વિનેય આ. વિજય મુનિચન્દ્રસૂરિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org