________________
मारत..
य मेयं भंते पडिच्छिय मेयं भैते-से जहेयं तुम्भे वयह " अप्प: डिकूलमाणा पज्जुवासंति. माणसियाए महयासंवेगं ज़णयंता तिव्वाणुरागरत्ता पज्जुवासंति.
तएणं ते थेरा भगवंतो तेर्सि समणोवासयाणं तीसे य महइ म. हालियाए परिसाए चाउज्जामं धम्म परिकहति..
तएणं ते समणोवासया ते थेरे भगवंते एवं वयासिः
जइणं भंते संजमे अणण्हयफले-तवे वोदाणफले, किंपत्तिय पं देवा देवलोएसु उववज्जति
. तत्थणं कालियपुत्ते नाम थेरे ते समणोवासए एवं वयासि:पुच्चतवणं अज्जो देवा देवलोएमु उववज्जति. तत्थणं आणंदरक्खिए नाम थेरे ते समणोवासए एवं वयासिःपुन्वसंजमेणं अज्जो देवा देवलोएमु उववज्जंति. तत्थणं मेहले नाम थेरे ते समणोवासए एवं वयासिः
-
મનથી મહાસવેગ ધારે તીવ્ર અનુરાગથી સેવન કરતા.
ત્યારે તે સ્થવિર ભગવતે તે શ્રમણોપાસકને અને તે મહાન પપેદાને ચતુર્યામ ધર્મ સંભળાવવા લાગ્યા. • ત્યારે તે શ્રમણોપાસકે તે સ્થવિર ભગવંતને એમ પૂછવા લાગ્યા –
હે પૂજ્ય! જે સંયમનું ફળ અનાશ્રવ છે અને તપનું ફળ નિર્જરા છે, તે શા - કારણથી દેવો દેવલોકમાં ઉપજે છે ?
ત્યારે ત્યાં કાળિક પુત્ર નામે સ્થવિર તે શ્રમણોપાસકોને આ રીતે કહેવા લાગ્યાહે આ ! પૂર્વ તપથી દેવ દેવલોકમાં ઉપજે છે. ત્યાં આનંદ રક્ષિત નામે સ્થવિર આ રીતે બોલ્યા:પૂર્વ સંયમથી દેવ દેવલેકમાં ઉપજે છે.
ત્યાં મેહલ નામે સ્થવિર આ રીતે બેલ્યા– १०
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org