SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ : तस्मा दन्यस्या न्यथापि प्ररूपणा संभवेन विपरीतबोध हेतुत्वाव. इह च व्रतश्रवण मुपलक्षणं, तेना न्य दप्यागम प्रभृतिश्रवणं विज्ञेय मियेदं व्रतकर्मः ___ अय पूर्व सूचित सुदर्शन कथेयं. कामिणिवयणमिव दीहरत्य मंइ विमल रयण सोहिल्लं । अलिय• सिरीई विमुक-नवरं पुरमथि रायगिह ॥ १॥ बहुदव्वगुणपहाणो-सम वायपरो मुकम्मकयचित्तो । वयसेसिउ ब्व तत्थ त्थि-नरवरो सेणिओ नाम ॥ २ ॥ वत्येव भूरिसारो-मालागारो वसेइ अज्जुणो । मुकुमाल पाणिपाया-बंधुमई पण इणी तस्स ॥ ३ ॥ मुग्गरपाणिं जक्खं-नियकुल રે પુરા પ રિ પ કુર્દિ-ગgmગો નિણ મળે છે જ I * * ગીતા સિવાય બીજે તે વખતે બેટી પ્રરૂપણ પણ કરે તો તથી વિપરીત. બંધ થાય. [ માટે ગીતાર્થ પાસેથી સાંભળવું ] ઈહાં વ્રત શ્રવણ તે ઉપલક્ષણરૂપ છે, તેથી બીજું પણ આગમ વગેરેનું શ્રવણ સમજી લેવું. એ એક વ્રત કર્મ જાણવું. સુદર્શન શેઠની કથા આ પ્રમાણે છે. ' દીર્ષ અક્ષિવાળા અને નિર્મળ રત્નથી શોભતા તથા અલક [કેશ ] થી યુક્ત ના મુખ માફક દીર્ધ રહ્યા [ લાંબા રસ્તાવાળું ] અને અતિ નિર્મળ રત્ન ઋદ્ધિથી આબાદ છતાં અલિક [ બેટી ] શ્રી (ધામધૂમ) થી રહિત રાજગૃહ નામે નગર હતું. [૧] ત્યાં દ્રવ્ય ગુણ કમ સમવાયવાદિ વૈશેષિકના માફક ઘણું દ્રવ્યવાગે, ઘણું ગુણવાળો, સમવાય [ પ ] માં તત્પર અને સારાં કર્મમાં મન રાખનાર શ્રેણિક નામે રાજા હતા. [૨] ત્યાં જ વણે પૈસાદાર અર્જુન નામે માળાકાર (માળી ) વસતિ હતે. તેની સુકુમાર હાથ પગવાળી બહુમતી નામે સ્ત્રી હતી. [૩] તે અર્જુન સાળી દરરોજ નગરની બાહેર રહેલા પિતાના કુળદેવતા મુદગરપાણિ નામના યક્ષને ઉત્તમ પુલોથી પૂજા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy