SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ શ્રાવક. ૫૧૭ परिणय मेयं तओ अम्ह ॥ १०२ ॥ एयाओवि वहओ-णतरभवभारियाउ दुन्हवि । कयसंजमाउ णुत्तर-सुरेसु वसिऊण सुहजोगा ॥१०३॥ जायाओ जायाओ-एवं भवियव्ययानिओगेण । संपत्ताओ केवल-सिरिं च सापग्गिजोगेण ॥ १०४ ॥ इय सोउं पडिबुद्धो-सुधणोवि सुसावयत्त मणुपत्तो । अन्नोवि बहू लोगो-सुचरियचरणुज्जुओ जाओ : ॥ १०५ ॥ हरिणा हरिसीहसुश्री-ठविओ रज्जमि तयणु हरिसेणो । पुहंईचंदरिसीविहु-सुचिरं विहरिय सिवं पत्तो ॥ १०६ ॥ पृथ्वीचंद्रक्षितिपतिचरितं संनिशम्येति सम्यक् तातभ्रातृस्वजनदयितामुख्यलोकोपरोधात् । दीक्षादानप्रगुणमतयो गेहवासेपि संतोभव्यालोकास्त्यजत सततं कामभोगेषु सक्तिं ॥ १०७ ॥ ॥ इति पृथ्वीचंद्रनरेंद्रचरितं ॥ [छ ] પરંપરાથી અમને હમણાં ફળ્યું છે. [ ૧૦૨ ] આ વહુઓ પણ આગલા ભવની સ્ત્રીઓ છે, તેઓ સંયમ પાળી અણુત્તર વિમાનમાં વસીને પુષ્ય યોગે અમારી સ્ત્રીઓ થઈ ભવિ. તવ્યતાના બળે સામગ્રી મળતાં કેવળ પામી છે. ( ૧૦૩–૧૦૪) એમ સાંભળીને સુધન પ્રતિબંધ પામી સુત્રાવક થયો, તેમજ ત્યાં બીજા પણ ઘણું લેક રૂડી રીતે ચારિત્ર લેવા તૈયાર થયા. [ ૧૦૫ ] બાદ ઇંદ્ર હરીસિંહ રાજાના હરીષેણ નામના પુત્રને રાજ્યપર - સ્થા, અને પૃથ્વીચંદ્ર ઋષિ પણ ઘણે કાળ વિચારીને મોક્ષે પહેચ્યા. [ ૧૭ ] આ રીતે પૃથ્વીચંદ્ર રાજાનું ચરિત્ર રૂડી રીતે સાંભળીને હે ભવ્ય લેકે ! તમે દીક્ષા લેવા ઈચ્છતા થકા પણ બાપ, ભાઈ, સ્વજન, જી પ્રમુખ લેકોના ઉપરધથી ઘરવાસમાં पता ५॥ ५९ अमनोगमा मासहित छ।1. [ १०७ ] આ રીતે પૃથ્વીચંદ્ર રાજાનું ચરિત્ર છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy