SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ શ્રાવક ४७९ वाहवाहनाव्याजात् । निन्ये सो थ सुदुर्दम-तुरंगघनदमनतः श्रांतः ॥ ३५॥ ___ तत्र प्रदेश आस्यत--नृपः प्रदेशी स तेन विश्रांत्यै । यत्र गुरुर्गुरुसदसि-व्याकुर्वाणोस्ति जिनधर्म ॥ ३६ ॥ दृष्ट्वा थ सूरिं नृप आह चित्रं-मुंडो यमुच्चैः किमुरारटीति ? । सोप्याह जाने न विभौतिके चेद् गत्वा निशम्येत किमु प्रणश्येत् ? ॥ ३७ ॥ आगादथो नरपतिः सुगुरोः समीपे—तब्बोधबंधुरमंतिगुरुरप्युवाच । मुक्त्वा प्रमादमखिलं परमार्थशत्रु-धर्म जना विदधतां परमार्थपथ्यं ॥ ३८ ॥ ऊचे ततः क्षितिपतिर्भवतो वचो मे-नो चेतसः प्रचुरसंपदमादधाति । यद्भमिनीरहुतभुक्पवनातिरिक्तो--जीवः समस्ति न. परः परलोकयायी ॥ ३९ ॥ तथाहिं, जीवो नास्ति समक्षा--दर्शनतः खरविषाणमिव नूनं । यत्तु न ચારીને તે ઘોડા ફેરવવાના મિષે રાજાના ઉદ્યાનમાં લઈ ગયે. હવે રાજા દુર્દમ ઘેડાના सा४२॥ भनथा था। गयो. [ ३५ ] ત્યારે ચિત્રે તે પ્રદેશ રાજાને વિશ્રાંતિ લેવા માટે ત્યાં બેસાર્યો, કે જ્યાં નજીકમાં કેશગુરૂ મટી સભામાં જિનધર્મ સમજાવતા હતા. ( ૩૬ ) હવે સૂરિને જોઈને રાજા ચિત્ર મંત્રિને કહેવા લાસે કે, આ મુંડ ઉંચેથી શી બુમ પાડે છે ? મંત્રિ બે કે, હું પણ કંઈ નથી જાણતો, માટે પાસે જઈને સાંભળીએ, તે આપણનું શું જાય છે ? આ ઉપરથી રાજા સુગુરૂની પાસે આવ્યા. ત્યારે તેને પ્રતિબોધવામાં કુશળ મતિવાન ગુરૂ બોલ્યા કે, હે જ ! તમે પરમાર્થમાં શત્રુ શમાન સઘળા પ્રમાદને છોડીને પરમાર્થમાં પથ્ય સમાન ધર્મ કરો. ( ૩૮ ) ત્યારે રાજા બોલ્યો કે, તમારૂં મારા મનને બહુ ખુશ નથી કરતું. કેમકે પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુથી જુદો કઈ બીજે પરલેકે જનાર ७५ छ। नहि. ( ३८ ) તે આ રીતે કે, જીવ નથી જ. કેમકે તે પ્રત્યક્ષ દેખાતું નથી. ગધેડાનાં સગાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy