SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. ससिव्व कित्ती पयासए भुवणे । सुरनर सिवसुहकरणं-पालेयव्वं सया सीलं ॥ १०८ ॥ जाइकुलरूवबलसुय-विजाविन्नाण बुद्धिरहियावि । सव्वत्थ पूणिज्जा-निम्मलसीला नरा हुंति ॥ १०९ ॥ तं पुण सीलं दुविह-देसे सव्वे य होइ नायब्बं । देसे गिहीण दंसण-मूलाणि दुवालस वयाणि ॥ ११० ॥ साहूणं सव्वसील-जं सीलंगाण अहदससहसा । वुझंति निरइयारा-जावज्जीवं अविस्सामं ॥ १११ ॥ लघुकम्मा गुरुसत्ता-सत्तां विसमावईसु पत्तावि । मणवयणतणु . विमुद्धं-सीलं पालंति सीय व्च ॥ ११२ ॥ अस्संखभवज्जियकंममंमगुरुघमहरण पवणसमो । निम्मलसीलजुएणवि-जहसत्ति तवो विहेय वो ॥ ११३ ॥ सो य तवो पुण दुविहो-अभितरओ तहेव बाहिरओ। इक्विको छब्भेओ--पायच्छित्ताणसणमाई ॥ ११४ ॥ जं नारया न कम्मखवंति. बहुएहि वरिससहसेहिं । तं खलु चउत्थभोई-जीवो निज्जरइ સ્તળમાં ચંદ્ર માફક હોઈ જગતમાં કીર્તિને પ્રકાશ કરે છે, વળી તે સુરનર અને શિવનાં सुम रे छ, भाटे स६ २ पाणवू नये.. [ १०८ ] Mति-ग-३५--मण-श्रुत--- વિદ્યા–વિજ્ઞાન તથા બુદ્ધિથી રહિત નો પણ નિર્મળ શીળવાન હોય છે, તે સર્વત્ર પૂજનીય થાય છે. [ ૧૮ ] તે શીળ બે પ્રકારનું છે–દેશથી અને સર્વથી. ત્યાં દેશથી શીળ તે ગૃહસ્થને સમ્યકત્વ સાથે બાર વ્રત જાણવાં. [ ૧૧૦ ] અને સાધુઓ જે નિરતિચારપણે વાવાજજીવ લગી વિસા લીધા વગર અઢાર હજાર શીળનાં અંગ વહે છે, તે सर्व २० शु. ( ११1) . - લઘુકમ અને ભારે સત્વવાન જેવો વિષમ આપદાઓમાં પડયા થકા, પણ મન વચન કાયાથી સીતાની માફક નિર્મળ શીળ પાળે છે. [ ૧૧૨ ] ( હવે તપનો મહિમા કહે છે.) અસંખ્યાત ભવમાં ઉપાર્જલાં કર્મનાં મમરૂપ ભારે ઘામને હરવા, તપ, પવન સમાન છે, માટે નિર્મળ શીળ પાળનારાએ પણ તે યથાશક્તિ કરવું. (૧૧૩) તે તપ બે પ્રકારનું છેઅત્યંતર અને બાહ્ય. તે દરેકનાં પ્રાયશ્ચિત વગેરે અને અણસણ વગેરે છ છ પ્રકાર છે, [ ૧૧૪ ] નરકના છ હજારો વર્ષથી જેટલું કમ નથી ખપાવી શ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy