SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ છેવક. ૪૨૧ राइय पक्खिय-चाउम्मासे य वरिसे. य ॥ १ ॥ सायसयं गोसद्धं-तिनेव संया हवंति पक्खंमि । पंचय चाउम्मासे--अहंसहस्सं च वारिसिए | ૨ | [ કૃતિ ] વજ્ઞાd . ' .. वरमलयजतनंव इव-प्रासादा यत्र- भोगिजनकलिताः। सततं संतापहरा-भोगपुरं नाम त्रिदशपुरं ॥ १ ॥ वरुणस्तत्र महेभ्यः सर्वेभ्यः .पुरजनेभ्य आढयतरः । गमसंगमसुभगार्गम-निगदितविधिविषदंपद- . पथिकः ॥ २ ॥ तस्य च नितांतकांता-श्रीकांतासंज्ञिता भवत् कांता । तनयः सुलसः सुलस-द्विनयादि गुणांभसः कलंश ॥ ३ ॥ अथ नगरे भवचक्रे-चक्रेश्वरशकचक्रबलदलनः । निवसति वसतिर्दुस्तर-तरतमसां મોમ | ક | પ્રતિક્રમણમાં બાર લેગસ્ટ, ચાતુર્માસિક પ્રતિક્રમણમાં વિશ લેગસ અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં એક નવકાર સહિત ચાલીશ લોગસ્સનો કાઉસગ્ગ કરાય છે. [ ૧ ] સાંજે સે, સવારે અઢી, પાંખીમાં ત્રણ, માસીમાં પાંચસો અને સંવછરીમાં એકે હજા૨ ને આઠ શ્વાસોશ્વાસ પ્રમાણે કાર્યોત્સર્ગ કરાય છે. (૨) વરૂણનું સાત આ રીતે છે. ઉત્તમ ચંદનનાં ઝાડો જેમ ભગિ જન કિલિત [ સર્પવાળા ] અને સંતાપ (જવર)ના હરનાર હોય છે, તેમ જ્યાંના મહેલ ભગિ જન કલિત અને સતાપના હરનાર છે, એવું ભગપુર નામે ઇદ્રપુર સરખું નગર હતું. [ 1 ] ત્યાં સર્વ નગર જને કરતાં વધુ પૈસાદાર, ગમા અને ભાંગાવાળા આગમમાં કહેલ વિધિવાળા નિર્મળ માર્ગમાં ચાલનાર વરૂણ નામે મેટો ઈભ્ય હતિ. (૨) તેની અતિ મનોહર શ્રીકાંતા નામની સ્ત્રી હતી, અને ઉછળતા વિનયાદિ ગુણરૂપ પાણીને કળશ સમાન સુલસ નામે તેમને પુત્ર હતો. [૩] હવે ભવચક્ર નામના નગરમાં ચક્રવર્તિ અને ઈદ્રના બળને તેડનાર તથા આકરા અંધકાસ્ને રહેવાનું ખાસ સ્થાન મેહ નામે રાજા રહે છે. [૪] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy