________________
ભાવ શ્રાવક.
૪૧૯
इय पडियरियं आराहियं तु अहवा छसुद्धिसद्दहणा । जाणणवियडणुभासण-अणुपालण भावसुद्धि त्ति ॥ ३२ ॥
प्रतिक्रमणविधि पुनरेवं पूज्याः पतिपादयंवि
* તત્ર મતિમતિમવિધિ इरिया कुसुमिणुसागो-जिणमुणिवंदण तहेव सज्झाओ । सव्वस्सवि सक्कथओतिन्नि य उस्सग्ग कायब्वा ॥ १ ॥ चरणे दंसणनाणे-दुमुलोगुज्जोय तइय अइयारा । पुत्तीवंदण आलोय-मुत्त तह वंद खाम-.
એ છે ૨ | ચંદ્રન તવ -જુરી ચંદ્રના પરવાળ તુ / રજુसट्ठी तिनि थुई-चंदण बहुवेल पडिलेहा ॥ ३ ॥
રાત્રિ પુન –
વખતે પચ્ચખાણનું સ્મરણ કરવું, કીર્તિત છે, અને એ રીતે બરોબર પાળ્યું, તે આરાધિત કહેવાય છે; અથવા છ શુદ્ધિ તે આ છે – શ્રદ્ધા, જાણણ, વિકટન, અનુભાષણ, અનુપાલન અને ભાવશુદ્ધિ. [ ૩૧ ] પ્રતિક્રમણની વિધિ પૂજ્ય પુરૂષે આ રીતે બતાવી ગયા છે.
ત્યાં પ્રભાતિક પડિકમણાની વિધિ– ઈરિયાવહી પડિકમી કુરૂમને કાઉસગ્ગ કરી જિન અને મુનિનું વંદન કરી સ્વા ધ્યાય કરવું, પછી સવ્યસંવિ બેલી શક્રસ્તવ બેલ, અને પછી જ્ઞાન દર્શન ચારિત્રના માટે ત્રણ કાર્યોત્સર્ગ કરવાં, તેમાં બેમાં લેગસ ચિંતવવું, અને ત્રીજામાં અતિચાર ચિંતવવા. પછી મેંપતી પડિલેહી વાંદણું દઈ આલેયણ સૂત્ર બોલવું, તથા વાંદણા, અને ક્ષામણ કરવાં. [ ૧-૨ ] ફરી વાંદણા દઈ તપ નિમિત્તે કાઉસગ્ગ કરે. બાદમપતી પડિલેહી વાંદણ દઈ પચ્ચખાણ કરવું, બાદ ઇચ્છા અણુસહી બેલી ત્રણ સ્તુતિ બેલી, વાંદણું દઈ બહુવેયં સંદિસાવી પડિલેહણ કરવી. [૩]
રાત્રિક પ્રતિક્રમણ આ રીતે છે. .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org