SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. ली- कंगुलिया सरीरधुवणं१० केसे 11 नहे १२ लोहियं३ । भन्नोसं१४ तयो५ पित्त वंत७ दसणे८ विस्सामणं१८ दामण२०-- दंत२१ च्छी२२ नहर3 गंड२४ नासिय२५ सिरो२६ सोयं२७ छवीणं मलं२८ ॥१॥ मंतुम्मीलण२८. लिक्खयं० विभजणं भंडार३२ दुट्ठासणं 33.- छाणी ४ कप्पड ३५ दालि३६ पप्पड वडी३७ विस्सारणं३८ नासण३८ । अक्कंदं४० विकह४१ सरच्छघडणं २ तेरिच्छसंठावणं 3-- अग्गीसेवण४४ रंधणं४५ परिखणं४६ निस्सीहियाभंजणं४७ ॥ २॥ छत्तो४८ वाणह४९ सत्थ५० चामर५१ मणोणेगत्त५२ मभंगणं५३-- सच्चित्ताण मचाय५४ चाय मजिए५५ दिछीइ नो अंजली५६ । साडे गुत्तरसंगभंग५७ मउडं५८ मोलि५५ सिरोसेहरे६० हुड्डा६१ जिंडुह २ गिड्डियाइरमणं९३ जेहोर९४ भंडक्कियं ५ ॥३॥ रिकारं धरणं९७ रणं९८ वि- . ૭, ગાલી ૮, અંગેલ કરવી ૯, શરીર દેવું ૧૦, કેશ ૧૧, નખ ૧૨, લેહી ૧૩, ઝાડે પિશાબ ૧૪, ચામડી ૧૫, પિત્ત ૧૬, વમન ૧૭, અને દાંત ૧૮, એ દશ વાના નાંખવા. ચંપી કરાવવી ૧૯, દામણ ગળાવવી ૨૦, દાંત ૨૧, આંખ ૨૨, નખ ૨૩, ગંડસ્થળ ૨૪, ” નાશિકા ૨૫, મસ્તક ૨૬, કાન ૨૭, અને આખા શરીરનું મળ નાંખવું ૨૮, માથું વેડાવવું ૨૪, લીખ ચુંટાવવી ૩૦, પટિયાં પાડવાં ૩૧, ભંડાર તરીકે વપરાશ કરે ૩૨, દુષ્ટ આસને બેસવું ૩૩, પાણી છાણવું ૩૪, કપડાં સૂકવવાં ૩૫, દાળ સૂકવવી ૩૬, પાપડ વડી સૂકવવી ૩૭, વિસ્સારણ ૩૮, ભાંગફેડ કરવી ૩૮, આક્રંદ કરો ૪૦, વિકથા કરવી ૪૧, હથિયાર ઘડવા ૪૨, તિર્યંચ બાંધવાં ૪૩, આગ સળગાવવી ૪૪, રાંધવું ૪૫, પારખવાની પેઢી તરીકે વાપરવું ૪૬, નિશીહિ ભાંગવી. ૪૭ છત્ર ૪૮, પગરખાં ૪૮, શસ્ત્ર ૫૦, ચામર વાપરવાં ૫૧, મનની ચંચળતા રાખવી પર, અભંગત કરવું પ૩, સચિત વસ્તુ સાથે રાખવી ૫૪, અચિત્તને છેડવી ૫૫, જિન મૂર્તિ દેખાતાં અંજળ ન કરવી પ૬, એક સાડી ઉત્તરસંગ ન કરે ૫૭, મુગટ ૫૮, મેળિઉં પક, કે શિરઃ શેખર ( ગજરાવાળો ફેટે) રાખ ૬૦, હેડ ૬૧, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy