SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ શ્રી ધર્મ રત્ન પ્રકરણ भि तस्स८ ॥ २३ ॥ दोसग.नउया वनाउ--नव संपय पय तितीस सः कथए । चेइय थयट्ठसंपय-तिचत्त पय दुसयगुणतीसा ॥ २४ ॥ दुतिचउ पणपणपणदु चउ-त्ति पय सक्कत्थ संपयाइ पया । नमु? आइगर पुरिसो3 लोगु४-अभय धम्म प्प जिण सत्वं ॥ २५ ॥ दुछ सग नव तिय छच्चउ-छप्पय चिइसंपया पया पढमा । હું વંર સિદ્ધા–સન્ન મુહૂમ વ નો તાવ૮ / ૨ // नामथयाइसु संपय-समपय अडवीश सोल वीस कमा । अदुरुत्तवन दोसठ--दुसय सोलट्ठ ठनउयसयं ॥ २७ ॥ पणिहाण दुपन्नसयं-क्रमेण सग ति चउर्वार: तित्तीसा । गुणतीस अट्ठवीसा-चउतीसि गुतीसवार તે પદોના આદિ અક્ષર આ પ્રમાણે છે – ઈચ્છા, ઈરિ, ગમ, ઓસા, જમે, એનિંદિ, અભિ, તસ. [ ૨૩ ] શકસ્તવમાં ૨૯૦ વર્ણ છે, નવ સંપદા છે, અને તે તેત્રીશ પંદ છે, ચિત્યસ્તવમાં આઠ સંપદાઓ છે. ૪૩ પદ છે, અને ૨૨૯ વર્ણ છે. (૨૪) શક્રસ્તવની નવ સંપદાઓમાં અનુક્રમે બે, ત્રણ, ચાર, પાંચ, પાંચ, પાંચ, બે, ચાર, ત્રણ એ પ્રમાણે પદ છે, અને તેના આદિ અક્ષર આ પ્રમાણે છે – નમુ, આઈગ, પુરિસે, લાગુ, અય, ધમ્મ, અપ, જિણ, સવ્વ. [ ૨૫ ] • ચિત્યસ્તવમાં આઠ સંપદાઓ છે, તેના અનુક્રમે બે, છ, સાત, નવ, ત્રણ, છ, ચાર, છે એ પ્રમાણે પદ છે. સંપદાઓના આઘાક્ષર આ પ્રમાણે છે:–અરિહં, વંદણ, સિદ્ધા, અન્ન, સુહુમ, એવ, જડ, તાવ. (૨૬) નામસ્તવ વિગેરેમાં સંપદા અને પદ સરખાંજ છે, ત્યાં નામસ્તવમાં ૨૮, શ્રુતસ્તવમાં ૧૬, અને સિદ્ધસ્તવમાં ૨૦, ૫દ અને સંપદા છે. વળી નામસ્તવમાં ૨૬૦ વર્ણ છે, શ્રુતસ્તવમાં ૨૧૬ વર્ણ છે, અને સિદ્ધસ્તવમાં ૧૯૮ વર્ષ છે. (૨૭) પ્રણિધાનમાં ૧૫ર વર્ણ છે, અને નવકાર, ખમાસમણ, ઈરિયાવહી, શક્રસ્તવ, ચયસ્તવ, નામસ્તવ, કૃતસ્તવ, સિદ્ધસ્તવ, અને પ્રણિધાનમાં અનુક્રમે સાત, ત્રણ, ચોવીશ, તેત્રીશ, ઓગણત્રીશ, અઠ્ઠાવીશ, ચોત્રીશ, ઓગણત્રીશ, અને બાર ગુરૂ વર્ણ એટલે બેવડા અક્ષર છે. [ ૧૮ ] પાંચ દંડક તે શકસ્તવ, ચૈત્માસ્તવ, નામસ્તવ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy