________________
ભાવ શ્રાવક,
३४३
यमंदर-दरविसहरनियरवरगरुड ॥ २५ ॥ तस्स तुह चरणकमलं-कमलसरं मारसव्व अणुसरिमो । जस्स सयं देविंदो-वंदिव्य पसंसइ गुणोई ॥ २६ ॥ इय थुणिऊण मुर्णिद-सुरलोयं सुरवरो गओ अहवा । गुणिथुणणाओ सग्गं-जंति जिया किमिह अच्छरियं ॥ २७ ॥ सिरिदत्तमुणिवरोविहु-परिचायं पालिऊण चिरकालं । अणसण विहिणा मरिजाओ अमरो महाशुको ॥ २८ ॥ तो चविउ साएए पुरंमि सिरि तिलयनयरसिठिस्स । दइयाइ जसवईए-उवरे पुत्तो समुप्पन्नो ॥ २९ ॥
___ सो अट्ठममासे जिणधम्मं जणणीइ निसुणमाणीए । गब्भदुहं अमरसुहं च-निसामिउं संभरइ जाई ॥ ३० ॥ तो भवविरत्तचित्तों-अभिग्गई लेइ जह मए समए । दिक्खच्चिय गहियव्वा-नियमो पुण गेहवासस्स ॥ ३१ ॥ कमसो जाओ कयपउम नामओ तरुणभाव मणुपत्ता । चउनाणिगुरुसमीवे-गिण्हिय दिक्खं गओ मुक्खं ॥ ३२ ॥
તમે જવાનું રહેશે. (૨૫) કમળવાળા તળાવને જેમ સારસે અનુસરે, તેમ તારાં ચરણકમળને હું અનુસરું છું, તારા ગુણોને બંદીની માફક ખુદ ઇદ્ર પ્રશંસે છે. ( ૨૬ ) એમ મુનીંદ્રને સ્તવી દેવતા સ્વર્ગે ગયો, અથવા ગુણિજનોની સ્તવનાથી છવો સ્વર્ગે જાય, તેમાં શું આશ્ચર્ય છે ? [ ૨૭ ] શ્રીદત્ત મુનીશ્વર પણ ચિરકાળ ચારિત્ર પાળી અણસણ કરી મરણ પામીને મહા શુક્રમાં દેવતા થયો. [ ૧૮ ] ત્યાંથી ચવીને સાંકેત નગરમાં શ્રીતિલક નામના નગરશેઠની યશોમતી ભાર્યાની કૂખે પુત્રપણે ઉપજે. (૨૯) તે આ ઠમા માસે જિનધર્મ સાંભળવા ગઈ, ત્યાં ગર્ભનાં દુઃખ અને દેવતાનાં સુખ સાંભળી જાતિ
સ્મરણ પામે. [ ૩૦ ] ત્યારે સંસારથી વિરક્ત તેણે અભિગ્રહ લીધે કે, મારે અવસર આવતા ગ્રહવાસમાં નહિ રહેતાં દીક્ષા ગ્રહણ કરવી. (૩૧) તે જન્મતાં તેનું પદ્ય એવું નામ પાડવામાં આવ્યું, તે વૈવન પામી ચતુની ગુરૂ પાસે દીક્ષા લઈ મોક્ષે ગયે. ( ૩૨ ) આ રીતે ખીલેલા ફૂલવાળી મલ્લિકાના તખતા સરખું વિશદ [ સ્વચ્છ ] શ્રીદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org