________________
ભાવ શ્રાવક
૩૩૫
स्थ भूभिगोयर--अविसयसेणे तुम पत्तो ॥ ३० ॥
અને હું માખણ સુપા વિમોર ના ગાદિरिमासे- दह्र सो अरी नहो ॥ ४० ॥ ता ह नियमज्जे गिण्हिउण सिवमंदिरमि संपचो । रज्जे में ठविउणे--मम पिया गिण्डए दिलं તે કરે ગુનો છે હીરો – પોકાઇ હંગામો થી - गीवो-मम तुल्ला विक्कमबलेहिं ॥ ४२ ॥ गंधव्वसेणधूया--तह जाया विजयसेणपत्तीए । रज्जं जुबरज्ज महं-दाउं पुत्ताण पव्वइओ ॥ ४३ ॥ कक्कोडगसेलोयं--लवणजले कुंभकंठगे दी । अह मित्थ तवेमि तवं-नुमैपि साहसु नियमबंध ॥ ४४ ॥ सिहिएणवि सव्वो-नियवुत्तंतो मुणिस्स तो कहिओ । अह साहुसुयातेदो--पत्ता तेहिं मुणी नमिओ ॥४५॥ भणिया ते वरमुणिणा-पुत्ता सो एस चारुदत्तुत्ति । इत्यंतरे महिट्टी--त. त्थेगो आगओ तियसो ॥ ४६ ॥ तेण नओ सो पढम-पच्छा साहू,
કાયોત્સર્ગ પાળી, તેને ધર્મલાભ દઈ, મુનિ કહેવા લાગ્યું કે, તું આ ભૂચર અગોચર પવૈતપર કેમ આવી પહોંચે છે ? [ ૭૪ ] વળી તે મુનિ બે કે, હું અમિતગતિ ના મને વિદ્યાધર છું, કે જેને તે તે વેળા છુટો કર્યો હતો. હું ત્યાંથી છુટો થઈ અષ્ટાપદં પર્વત પાસે આવ્યો, એટલે મને જોઇને તે દુશ્મન નાશી ગયે. [૪૦ ] ત્યારે હું મારી સ્ત્રીને લઈને શિવમંદિર નગરમાં આવ્યા, ત્યાં મને રાજ્ય સોંપીને મારા પિતાએ દિક્ષા લીધી. ( ૪૧ ) બાદ મારી મનોરમા સ્ત્રીની કુખેથી સિંહયશ અને વરાહગ્રીવ નામે મારા જેવા બળ, પરાક્રમવાળા બે પુત્ર થયા. (જર ) તેમજ વિજયસેના સ્ત્રીની કુ ખથી ગંધર્વસેના નામે પુત્રી થઈ. પછી રાજ્ય તથા ધવરાજ્ય પુત્રોને સોંપીને હું પ્રવજિત થયો છું. [ ૪૩ ] આ એ લવણ સમુદ્રમાં રહેલા કુંભકંઠ દ્વીપમાં કટક નામે પર્વત છે, તેના પર રહીને હું તપું છું. હવે તું તારી વાત કર. [૪૪ ] ત્યારે યારદત્ત પણ તે મુનિને પિતાને સઘળે વૃત્તાંત કહી સંભળાવ્ય, તેવામાં તે મુનિના બે પુત્ર ત્યાં આવ્યા, અને તે મુનિને નમ્યા. (૪૫) ત્યારે તે મહા મુનિ તેમને કહેવા લાગ્યું કે હે પુ ! આ ચારૂદ છે. એવામાં ત્યાં એક મહા ઋદ્ધિવાન દેવતા આવ્યું. [૪] તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org