________________
ભાવ શ્રાવક
चिंताघुविरोधधनवधत्रासास्पदं प्रायशो -
वित्तं वित्तविचक्षणः क्षणमपि क्षेमावह नेक्षते ॥
इत्थंभूतं धनं ज्ञात्वा नहु लुभ्यति नैव गृध्यति धीमान् बुद्धिमान, तस्मिन् द्रव्ये चारुदत्तवत् - तनुकमपि स्तोकमप्यास्तां बहित्यपेरर्थ:arrerante नान्यायेन तदूपार्जनाय प्रवर्तते, नाप्युपार्जिते तृष्णावान् भवति - किंतर्हि,
आयादर्द्ध नियुंजीत: - धर्मे समधिकं ततः शेषेण शेषं कुर्वीत -- यत्नतस्तुच्छ मैहिकं. इति विमृशन् यथायोगं तत्समक्षेत्र्यां व्ययतीति.
3२÷
चारुदnegiaari.
अस्थि त्थ पत्ररनयरी - चंपा लंपागलोग परिमुक्का । तत्थय सिट्ठी भाणू – भाणू इव सुगणकमलाणं || १ || तस्स सुभदा गिहिणी - अइ
કારણ છે; માટે એવા ધનને ધનનુ સ્વરૂપ જાણવામાં કુશળ પુરૂષ ક્ષણભર પણ ભલું કરનાર નથી ગણતા.
ધનને એવુ નણીને મુદ્ધિમાનૂ પુરૂષ તેમાં ચારૂદત્તની માફ્ક કદાપિ ગૃદ્ધ થતા નથી, કેમકે ભાવશ્રાવક હોય, તે અન્યાયથી ધન કમાવા પ્રવર્ત્તતા નથી, અને ઉપાર્જતમાં તૃષ્ણાવાળા થતા નથી. જે માટે આવકમાંથી અધિક અર્ધ તે ધર્મમાં વાપરવું, અને બાકીનાયી જેમ તેમ ઘર ખરચ નભાવી લેવું, એમ વિચારી, તે તેને યથાયેાગ્યપણે સાતે ક્ષે ત્રામાં ખરચે છે.
Jain Education International
ચારૂદત્તના દૃષ્ટાંત આ છે.
કહાં લૂટારૂ લોકથી રહિત ચ ંપાનામે નગરી હતી, ત્યાં સુજનરૂપ કમળાને વિકસિત કરવા ભાનુ સમાન ભાનુ નામે શેઠ હતે. [ ૧ ] તેની અતિ નિર્દેળ શીળ ધર્મવાળી સુભદ્રા નામે સ્ત્રી હતી, તેને ચારૂદત્ત નામે ઉત્તમ હાથીન! દાંત માક ઉત્તમ ગુણવાળા પુત્ર હતા. [ ૨ ] તે મિત્રા સાથે રમતા થકા વિદ્યાધરના રેડલાનાં પગલાંને અનુસરીને એક વેળા
४२
For Personal & Private Use Only
www.jainelibrary.org