SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. वायं व सवणमुहहरणं । विजयकुमारो चित्ते-चिंतिउ मेवं समाढत्तो ॥ ११॥ इत्तियकालं पुत्ततणेण पालेवि जं इमीइ मइ । नवसियमकज्ज मेयं-धिरत्थु इत्थीसहावस्स ॥ १२ ॥ तहवि इमीइ सयासा-विज्जाउ गहेमि इत्थ मत्थावे । इय चिंतिउण कुमरेण-जंपियं देहि मे विज्जा ॥ १३ ॥ विगयमईए तीए-ताओ दिनाउ भणइ तो कुमरो । इच्चिर मंवे जणशिति मन्निया ता नमो तुज्झ ॥ १४ ॥ સં જ સુદ પસાપ- જઈ બાનિયા વિઝાગૉા તા યઝदिणाउ तुम-विसेसओ मह गुरुटाणं ॥ १५ ॥ ता एयं दुच्चरियं-अम्मो दुव्ववसिय असंभावं । जाव न जाणइ ताओ-ता चिरमसु एयपावाओ ॥ १६ ॥ इय कुमरगिच्छियं नाउ-तीइ रोसेण जंपियं वच्छ । कामासत्तो जइविद्य-मा पत्थह जे तुमं पुत्तो ॥ १७ ॥ अहवा न तु વિશ, ( ૧૦ ) આ રીતે તેણીનું કાનના સુખને હરવા વજીના નિપાત સરખું વચન સાંભળીને વિજયકુમાર મનમાં આ રીતે ચિંતવવા લાગે– [ ૧૧ ? એણીએ આટલા સુધી અને પુત્ર તરીકે પાળીને પણ આવું અકાર્ય ચિંતવ્યું, માટે સ્ત્રીના સ્વભાવને ધિક્કાર હોજો. ( ૧૨ ) તે પણ આ વખતે એણુની પાસેથી વિદ્યાઓ લઈ લઉં, એમ ચિંતવી તેણે કહ્યું કે, મને વિદ્યાઓ આપ. [ ૧૩ ] તેણીએ અલ ખઈને તેને વિદ્યાઓ આપી, એટલે કુમાર કહેવા લાગ્યો કે, હે અંબા ! આટલા સુધી તને મેં માતા તરીકે માનેલી છે, માટે તને હું નમું છું. (૧૪) વળી તારા પ્રયાસથી મેં વિદ્યાએ જાણી, માટે આજ દિનથી તે તું વિશેષ કરીને મારી ગુરૂસ્થાન જેવી છે. [ ૧૫ ] માટે હે માતા ! આ માઠું ચિંતવેલું અસ ભાવ્ય દુશ્ચરિત જ્યાં લગી તાતની જાણમાં નથી આવ્યું, ત્યાં લગી એ પાપથી તું અને ળગી થા. ( ૧૬ ) આ રીતે કુમારનો નિશ્ચય જાણુને તેણી ગુસ્સ કરીને બેલી કે, હે પુત્ર ! તું કામાસક્ત થઈને મને પ્રાર્થના મ કર, કારણ કે તું પુત્ર છે. ( ૧૭ ) અથવા એમાં તારો વાંક નથી. જાત અને રૂપજ તારાં આવરણ છે, તું કઈ અલીન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy