________________
૩૧૦
ધર્મ રત્ન પ્રકરણ.
सत्ति जिणधम्मं ॥ ४४ ॥ इय सोऊणं तुटो-सिरिकट्ठमुगिंदपायमूलंमि । निम्मलसमत्तजयं-गिहिधम्मं गिण्हइ नरिंदो ॥ ४५ ॥
इय वुत्तं वज्जा-वज्जपहारोवमं निसामित्ता । नरवरभयभीयमणानहा तुरियं समं वडुणा ॥४६॥ नरनाहपत्थणाए-वासावासं ठिओ मुणी तस्थ । पडिबोहए बहुजणं-पभावए पवयणं बहुसो ॥ ४७ ॥ मुइरं अनाणीणवि-चितचमकं जणंतओ तवसा । पालिय वय मकलंक-कहमुणी सुगइ मणुपत्तो ॥ ४८ ॥
एवं काष्टश्रेष्टितः शुद्धवृत्तंज्ञात्वाऽवंचाकत्ववैराग्यरंग । मास्म स्त्रीणां सर्वदोषाकरीणां, भव्यालाकावश्यतां जातुयात ॥ ४९ ।। ॥ इति काष्टश्रेष्टिकथा.॥
સાંભળીને તે નરેદ્ર ખુશી થઈ, કાષ્ટમુનિ પાસેથી નિર્મળ સભ્યત્વ સાથે હિધર્મ સ્વીકાरतो . (४५)
આ વૃત્તાંત વજાએ સાંભળતાં જાણે તેણીને વજન ઘા લાગ્યું હોય, તેવું લાચું, તેથી તે રાજાના ભયથી બીતી થકી બટુકની સાથે નાશી ગઈ. ( ૪૬ ) બાદ રાજાની પ્રાર્થનાથી મુનિ ત્યાં ચતુર્માસ રહ્યા, અને ઘણું લેકને પ્રતિબધી બહુ પ્રકારે પ્રવચનની પ્રભાવના કરવા લાગ્યા. [ ૪૭ ] તેઓ તપવડે અજ્ઞાની જનોને પણ ચમત્કાર કરવતા થકા ઘણા કાળ લગી નિર્મળ વ્રત પાળી સુગતિએ પહોંચ્યા. ( ૪૮ ) આ રીતે કાછોડનું અવંચાણું તથા વૈરાગ્યથી ભરપુર શુદ્ધ વૃત્તાંત સાંભળીને હે ભવ્ય લેકે !તમે सर्व पनी भाव भीमाने वश यता ना. [ ४८ ]
આ રીતે કાશેઠની કથા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org