________________
૨૩૬
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
-
-
अयंतु नित्यं व्यवहारशुद्धिं ॥ ३२ ॥
॥ इति भद्रश्रेष्टिकथा. इत्युक्त ऋजुव्यवहारे भाव्यपायप्रकाशनमिति तृतीयोभेदः-संप्रति सद्भावतो मैत्रीभाव इति चतुर्थ भेदमाह.
" मित्तीभावो य सब्भाव " ति-मित्रस्य भावः कर्म या मैत्री तस्याभावो भवनं सत्ता-सद्भावानिकपटतया सुमित्रवन् नि:कपटमैत्री करोतीत्यर्थ:-मैत्रीकपटभावयोश्छायातपयोरिव विरोधात.
उक्तं च. शाठ्येन मित्रं कलुषेण धर्म परोपतापेन समृद्धि भावं । मुखेन विद्यां परुषेण नारी वांछंति ये व्यक्तमपंडितास्ते.
इति चतुर्थ ऋजुव्यवहारभेदः
शुद्धिने नित्य भास. [ २ ]
આ રીતે ભદ્ર શેઠની કથા છે. આ રીતે જુવ્યવહારમાં ભાવિઅપાય પ્રકાશનરૂપ ત્રીજો ભેદ કહ્યા. હવે સદૂભાવથી મૈત્રી કરવા રૂપ ચે ભેદ કહે છે. મિત્રને ભાવ કે કામ તે મૈત્રી. તેને ભાવ એટલે થવું કે સત્તા, અતિ ખરા ભાવથી નિષ્કપટ મિત્રી કરે. કેમકે મૈત્રી અને કપટભાવ એ બંનેને છાયા અને તડકા જેવો વિરોધ રહેલ છે. જે માટે કહેલું છે કે, જેઓ કપટથી મિત્ર કરવા ઇચ્છે છે, પાપથી ધર્મ સાધવા ઈચ્છે છે, પરને દુઃખી કરી સમૃદ્ધિ મેળવવા ઇચ્છે છે, સુખ વડે વિદ્યા શીખવા ઇચ્છે છે, અને કાર વાણીથી સ્ત્રીને વશ કરવા ઈચ્છે छ, त भुती शत अडित छे.
આ ચોથે અજુવ્યવહારને ભેદ છે. સુમિત્રની કથા આ પ્રમાણે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org