SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ १८० શ્રી ધર્મ રત્ન પ્રકરણ दटुं अब्भुटाण-आगच्छंताण संमुहं जाणं । सीसे अंजालिकरणं--सय मासणढोयणं कुजा ॥१॥ . निविसिज विसनेसु-गुरुसु वंदण मुवासणं ताणं, जंताणं अणुगमण-इय विणओ अट्टहा होइ [ति ] तमित्यंभूतं विनयं प्रतिपत्तिं नियमानिश्चयेन प्रयुक्ते विदधातिगुणिनां गुरुगौरवार्हाणां-पुष्पसालमुतवत्. तत्कथा चैवं. मगहाजणवयमज्झे-गुव्वरगामंमि गिहबइ 'आसि । नामेणं पुप्फसालो-भज्जा भद्दाभिहा तस्स ॥ १॥ पगईइ विणयकरणु-ज्जुओ मुओ ताण पुप्फसालसुओ। सो धम्मसत्यपाढय-मुहाउ कइयावि इय मुणइ ।। २ ॥ विहडियतमेसु जो उत्तमेसु इह कुणइ विणय मणवरयं । सो જે માટે કહેવું છે કે – પાસે આવેલા જોઈને ઉડી ઉભા થવું, આવતા જોઇને તેમની સામે જવું, તથા મસ્તકે અંજલિ બાંધવી, અને તે પિતાને હાથે આસન આપવું, એ રીતે વિનય કરે जमे. ગુરૂજન બેઠા પછી બેસવું, તેમને વંદન કરવું, તેમની ઉપાસના કરવી, અને જાય ત્યારે વળાવવા જવું, એ રીતે આઠ પ્રકારે વિનય થાય છે. આવી રીતને વિનય એટલે પ્રતિપત્તિ નિયમા એટલે નિશ્ચ કરવી. (કેની તે કહે છે ) ગુણિ એટલે વધુ માન રાખવા એગ્ય હેય તેમની પુષ્પસાલ માણેક पुष्पसार सुतनी या माशते थे. મગધદેશમાં ગોર ગામમાં પુષ્પસાલ નામે ગૃહપતિ હતો, અને ભદ્રા નામે તેની સ્ત્રી હતી. [ 1 ] તેમને સ્વભાવેજ વિનય કરવામાં ઉજમાળ પુષ્પસાલસુત નામે પુત્ર હતું, તેણે એક વેળા ધર્મશાસ્ત્ર પાઠકનાં મુખથી આ રીતે સાંભળ્યું. [ ૨ ] વિઘટિત તમવાળા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy