SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ . શ્રી ધર્મ રત્ન પ્રકરણ. . नियतणयमाइ संठविउं । कुणसु मह वयण मेगं-तेणाणुमए भणइ जक्खो ॥ ४५ ॥ नियमिह चउकोणाठिए-महानिहाणे गहिज्ज इय कहिउँ । जक्खो गओ सठाणं--सिट्ठीवि सगेह पणुपत्तो ॥ ४६ ॥ सविसेस धम्मनिरयं-तं दटुं दुठमाणसा भज्जा । जंपइ दढ मूढ मुहा-मरोसे कि धमधमी हूओ ॥ ४७ ॥ पुत्ता भणंति निम्मेर--थेर मुंचसि कि मज्जवि न धम्म । किं जीवंते अम्हे-निरिक्खिउं न तरसि हयास ॥४८॥ सिट्ठी भणइ किमेवं-निंदह सिवसग्गदायगं धम्म । एयस्स असारधणस्स-कारणा तेवि बिंति तेओ ॥ ४९ ॥ सिव सग्गेहि अलं णे-धण मिकं चि य वयं समीहेमो । अणहुँतया वि जेणं-हुति गुणा पायडा સજે છે પ૦ છે तथा चोक्तंहुँताइ हुंति अणहुंतयावि, जंतीइ जति हुतावि । जीइसमं नीसे કે, હે શેઠ ! જે કે તું નિરીહ છે, પણ તારા પુત્ર વગેરેને ઠેકાણે લાવવા મા એક વચન કબુલ રાખ-ત્યારે શેઠે હા પાડતાં તે બે —[ ૪૫ ] મારા આ ઘરના ચાર ખુણે મેટાં નિધાન દાટેલાં છે, તે તારે લેવાં. એમ કહીને યક્ષ પોતાના સ્થાને ગયો અને શેઠ પિતાના ઘેર આવ્યું. [૪૬] તે ત્યારથી વિશેષ ધર્મ કરવામાં તત્પર રહેવા લાગ્યો, તેને જોઈ દુષ્ટ મનવાળી તેની સ્ત્રી કહેવા લાગી કે, હે મૂઢના સરદાર ! ફેકટની ધમાધમ કરી કાં ફેકટ મરે છે ? [ ૪૭ ] વળી પુત્રો કહેવા લાગ્યા કે, હે નિમર્યાદ બુઠ્ઠા ! હજુ પણ તું ધર્મની લત મુક્તિો નથી, તેનું શું કારણ છે ? હે હતાશ ! [ કમનશીબ ] શું તું અમને જીવતાજ જઈ શકતો નથી ? (૪૮) શેઠ બે કે, તમે આ રીતે અસાર ધનના કારણે મુક્તિ અને સ્વર્ગ આપનાર ધર્મને કાં સિંદ છે ? ત્યારે તેઓ બોલ્યા [ ૪૯] અમારે મુક્તિ અને સ્વર્ગ નથી જોઈતાં, પણ અમારે એકલુંજ ધનજ જોઈએ છીએ. કેમકે તેનાથી સર્વે અછત ગુણ પણ પ્રગટ થાય છે. (૫૦) જે માટે કહેલું છે કે, “ લક્ષ્મી થતાં અણુહંતા ગુણે પણ ગવાતા રહે છે, અને લક્ષ્મી જતી રહેતાં સર્વે ગુણે જાણે તેની સાથે જ જતા રહ્યા હોય તેમ લાગે છે. તે લક્ષ્મી જવાન રહે." Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy