________________
१६२
'श्री वर्भ रत्न ४२५.
कहसु मज्झ । पच्चाह साहुपवरो-जा कम्मयरी मया कल्ले ॥ ७ ॥ किं तीइ कय मिमं, इय-पुढे, साहू भणेइ जह तुमए । सकुडंबेणवि अमुगे अवराहे तजिया साउ ॥ ८॥ तो तीए तुम्हकए-विसजुला मोयगा इमे विहिया । तह अतणो निमितं-विसरहिया मोयगा दुन्नि ॥९॥
तो अइछुहाइयाए संभंतमणाइ मोयगा तीए । विससंजुता भुता-पंचतं 'तक्खणा पत्ता ॥ १० ॥ विसमविसवज्जियं इह-थाले पुण मोयगाण दु
ग मेव । सेसा सल्ले सविसा-ता मच्झ इमे न कप्पंति ॥ ११ ॥ जइ कहवि इमे तुमएसकुडुंबेणावि भक्खिया ढुंता । तो पावंतो मरणं व मसरणो धम्मपरिमुक्कों ॥ १२ ॥
ततो सेणों पुच्छई धम्मं पतो मुणी उ सहाणं । भिक्खगए-हि धम्मो न कहिज्जइ इय भणेऊण ॥ १३ ॥ अह मज्झण्हे सिट्ठी सकु डूंषो गंतु साहु मूलंमि । पणमिय पुच्छइ धम्म-एवं से कहइ साहूर्वि
તે શેઠ વિસ્મય પામી છે કે, ત્યારે એમાં વિષ કોણે ભેળ્યું તે કહે. ત્યારે તે મહાન સાધુ બે કે, જે ગઈ કાલે તમારી દાસી મરી ગઈ. તેણે ભેળ્યું છે. (૭) શેઠે પુછયું કે, એમ તેણએ શામાટે કર્યું હશે ? સાધુ બોલ્યો કે, તમે તથા તમારા કુટુંબે મને ળીને અમુક અપરાધમાં તેની તર્જના કરી હતી. [ ૮ ] તેથી તેણીએ તમારા માટે આ વિષ યુકત લાડુ કર્યા, અને પિતાના સારૂ વિષ રહિત બે લાડુ કર્યા. (૮) બાદ તેણી *
અતિ સુધાતુર થઈ, ઉતાવળમાં તે વિષવાળા મેદકજ ખાઈ ગઈ, તેથી તત્ક્ષણ તે મરણ પામી. [ ૧૦ ] આ થાળમાં તે બે લાડુ વિષ રહિત પડયા છે, અને બીજા બધા વિષ સહિત છે, તેથી મને તે નથી કલ્પતા. [ ૧૧ ] જે કઈ રીતે તમે સકુટુંબ આ લાડુ ખાધા હતા તો, તમે ધર્મ રહિત અશરણપણે મરણ પામત. [ ૧૨]
ત્યારે સેન શેઠ ધર્મ પુછવા લાગ્યું, ત્યારે મુની બોલ્યા કે, ભિક્ષાએ આવેલાથી ધર્મ ન કહેવાય, એમ કહી તે સ્વસ્થાને આવ્યો. [ ૧૭ ]હવે બપોરે શેઠ કુટુંબ સાથે સાધુ પાસે જઈને નમી, ધર્મ પુછવા લાગે, અને તે સાધુ આ રીતે તેને કહેવા લાગે–
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org