SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ शा. ૧૩૭ ___ इत्युक्तः शीलवतोतुझ्टवेष इति तृतीयो भेदः, संपति सविकारवचन-वर्जनरूपं चतुर्थभेदं व्याचिख्यासुर्गाथोत्तरार्द्धमाह.. . (मूलं) सवियारजपियाई-नूण मुईरंति रागरिंग ॥ ४०॥ . (टीका) सविकारजल्पितानि सशृंगारभणितानि नूनं . निश्चितमुदीरयंत्युहोपयंति रागामि-मतस्तानि न ब्रुते इति शेषः... .. उक्तंच.. . .. जं सुणमाणस्स कहं-मुठ्ठयरं जलइ माणसे मयणो, समणेणं सावएण वि-न सा कहा होइ कहियव्वा. उपलक्षणं चैतत्-देषानलमप्युद्दीपयंति केषांचि-दित्यतोनर्थ શીળવંત જનનું અનુદ્ધ વેષ એ ત્રીજે ભેદ કહ્યા, હવે સવિકાર વચન વજનરૂપ ચેથે ભેદ કહેવા સારૂ ગાથાનું ઉત્તરાર્ધ કહે છે. - [भूगनो अर्थ.] સવિકાર કહેલાં વાકય નિશ્ચિતપણે રાંગરૂપ અગ્નિ पारे छ.. . સવિકાર જલ્પિત એટલે શૃંગારવાળાં વાકે નિશ્ચિતપણે રાગામિને ઉદીરે છે એ ટલે જગાડે છે, માટે તેમને ન બેલે. જે માટે કહેવું છે કે જે સાંભળતા થકાં હૃદયમાં કંદર્પ સળગી ઉઠે, તેવી કથા સાધુ અથવા શ્રાવકે न6ि पी. " “રાગાગ્નિને જગાડે” એ ઉપલક્ષણરૂપે છે, તેથી કેટલાકને દેવાગ્નિ પણ જગ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy