SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ શ્રી ધર્મ સ્ત્ર પ્રકરણ. II - . ( ટીવલ ). ': सहइ त्ति राजते शोभते प्रशांतः प्रशांतवेषो धर्मी धर्मवान् धार्मिको भावश्रावक इत्यर्थः-अतः कारणादुझ्टदेषः पिड्गजनोचितनेपथ्यः लंखस्स व परिहाणं-गसइ व अंगं तहंगिया गाढर, सिरवेढो ढमरेण-वेसो एसो सिडंगाणंसिहिणेण मग्गदेसो-उग्घाझे नाहिमंडलं तहय, : पासा य अद्धपिहिया-कंचुयओ एस वेसाणंइत्यादिरूपो न सुंदरो नैव शोभाकारी तस्य धार्मिकस्य. - ર દિ ન ઉતરશુરસ્યાનં –“નામી પંદનવિ” इति लोकोक्तरिह लोकेपि कदाचिदनर्थ प्राप्तुयाद्-बंधुमतीवत्. संतलयं परिठाणं-जलं च चोबाइयं च मज्झिमयं । રીકા. ધર્મવાનું એટલે ભાવશ્રાવક પ્રશાંત અર્થાત સાદા વેષવાળે હેય તે શેભે. એથી કરીને હલકા જજો ઉચિત ઉટવેર તેને સુંદર ન લાગે. લંખની માફક નીચે કસકસતે પાટલૂન પહેરવી તથા ઉપર સકસતી અંગી પહેરવી, તેમજ પેચ ઘાલી ફેટ બાંધવો એ ષિજનને વેષ ગણાય છે. તેમજ પટિયા પાડી કપાળ ઉઘાડે રાખ તથા નાભિપ્રદેશ ઉઘાડે રાખે તથા અધ કાંચળી પહેરી પાસા ઉઘાડા રાખવા એ વેશ્યાને વેષ ગણાય છે. એ વગેરે વેષ ધાક જનને સુંદર ન લાગે એટલે શભા નહિ આપે. - એવા વેષથી તે ઉલટો ઉપહાસ સ્થાન થાય, કેમકે લેકમાં ઉકિત ચાલે છે કે જેને શણગાર વહાલું હોય તે કામી હોય છે. વળી તે આ લોકમાં પણ કોઈ વેળા અનચિને પામે છે; બંધુમતી માફક. બીજા આચાર્યો વળા આ રીતે કહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy