________________
૧૨૨
ધર્મ રત્ન પ્રકરણ.
॥ ४० ॥जह जंह धम्ममि थिरो-हवेइ तहतह पवहुए विहवो । वि. : च्चेइ बहुं धम्मे-वीसुं गिण्हेइ तो गेहं ॥ ४१ ॥ ...एगेण महिड्डियसावरण दिया 'य सस्स नियधूया । अइधम्मिउ त्ति काउं-दुन्नि वि चिंति धम्म 'परा ॥ ४२ ॥ पत्तो कयाचि सो गोउलंमि गुलतिल्लमाइ विक्किणिउं । सव्वेलं पुण ने गुड-मनगिह गंतु मुच्यलियं ॥४३॥ तम्मेहरो य निहिठविय-तंबकलसे तओ गहिउकामो, उज्झावइ इंगाले-तं कणयं नियइ धणपित्तो ॥४४॥ कि मिणं उज्झाविजइ-इय पुढे तेण मेहरी भणइ । कणगं ति कहिय पिउणा-पवैचिया इच्चिर अम्हे ॥ ४५ ॥संपइ उन्मावेमो-एए इंगालए चिएउण। तो मेठी सुद्धमणो-भणेइ भोमंद सुन्न मिणं ॥ ४६ ॥ जपेई मेहरो दढविमूढ किं वाउलो सि मतो सि । धत्तूरिओ सि अहवा-सव्वं सुन्ने दरिहस्स ॥४७॥ जइ कणग मिणं ता मज्झ दाउ गुलतिल्ल माइयं किं
मायु. [४०]
તે જેમ જેમ ધર્મમાં સ્થિર થવા લાગે, તેમ તેમ તેની પાસે ધન વધવા લાગ્યું. તે તે ધનમાંથી ઘણે ભાગ ધર્મમાં ખરચવા લાગ્યો, અને ભાગ ઘેર લાવ. [૪૧] હવે તેને એક મહદ્ધિક શ્રાવકે અતિ ધાર્મિષ્ટ જોઈ, પિતાની પુત્રી પરણાવી. તે બન્ને જણું ધર્મ પરાયણ થઈ રહ્યાં. (૪૨) તે ક્યારેક ગેળ તેલ વેંચવાને ગોકુળમાં ગયો, તે વેળા તેની પાસે રહેલ ગોળ બીજાને ઘેર જતાં તડકાથી તપીને ] ગળવા માંડે. તે જોઇને તે ગોકુળને મેતર તેને લેવા સારૂ નિધાનમાં રાખેલા તાંબાના કળશમાં પડેલા કોલસા બહાર ઠલવવા લાગે, ત્યારે ધનમિત્રના જોવામાં તે અંગાર સેનાના રૂપે દેખાયા.[૪૪] ત્યારે તે પુછવા લાગ્યું કે, આ બહાર કાં ઠલવા છો ? ત્યારે મેતર બે કે, અમારા બાપે આને સેનું કહીને આટલા સુધી અમને ઠગ્યા હતા. [૪૫ ] પણ હવે તેમને અંગારા જેને અમે બહાર ઠલવીએ છીએ. ત્યારે શુદ્ધ મનવાળો શેઠ બોલ્યો કે, હે ભદ્ર ! એ તે ખરેખર સેનું જ છે. [૪૬ ! ત્યારે મેતર બેલ્યો કે, અરે મૂઢ ! શું તું ગાડે 2, 3 छातु । माया छ ? अथवा दरिद्रने ससानु माय छ ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org