SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ધર્મ રત્ન પ્રકરણ. क्षीयंते हीयते क्षयं यांतीतिभावः-चीते वृद्धिमुपैति गुणोघो ज्ञानादिगुणकलापः, सुदर्शनस्येक. તજ્ઞાત વૈવું. इहपरमहिमसमेया-सइपवित्ता सयावि सिवकलिया, हिमवंतसेलभूमि व्व-अत्थि सोगंधिया नयरी ॥ १ ॥ तत्थय मिच्छदिट्टी-नयरपहाणो सुदंसणो सिट्ठी, सुयपरिवायगभत्तो-अइअवगयसंखसिद्धंतो ॥२॥ इत्तो सुरठविसए-बारवइ नाम पुरवरी अत्थि । संमत्तपवित्तमणो-तं परिवालइ निवो विण्हू ॥ ३ ॥ सत्थेव सत्थवाहा-थावच्या नाम . पायडा अस्थि । कम्मवसाओ वालंमि-नंदणे जायपइमरणा ॥४॥ सोयभरनिब्भराए तीए वालस्स नो कयं नाम, तो थानच्यापुतो-सो विक्खाओ सयललोए. ॥ ५ ॥ कालेण कलाकुसलो-पत्तो | ( ટીકા) ઉક્તસ્વરૂપ આયતનના સેવન-ઉપાસનથી મિથ્યાત્વાદિક દોષ ક્ષીણ થાય છે, એ જ્ઞાનાદિક ગુણ સમૂહ વૃદ્ધિ પામે છે, સુદર્શનની માફક. સુદર્શન કથા. પરમ–હિમ–સહિત (ભારે બરફવાળી) સતી પવિત્ર ( પાલથી પવિત્ર ) શિવ કલિત (મહાદેવ સહિત) હિમાલયની ભૂમિ માફક–પર–મહિમ સમેત ( ભારે મહિમાવાળી ) સસી પવિત્ર [ સતી સ્ત્રીઓથી પવિત્ર ] શિવ કલિત [ નિરુપદ્રવ ] એવી સોગંધિકા નગરી હતી. [૧] ત્યાં નગરમાં મુખ્ય ગણાતો સુદર્શન નામે મિથ્યાદષ્ટિ શેઠ હત, તે શપરિવ્રાજકને ભક્ત હતા, અને સાંખ્ય સિદ્ધાંતને પૂરતી રીતે જાણતો. [ ૨ ] આણીમેર સેરઠ દેશમાં દ્વારિકા નામે નગરી હતી, ત્યાં સમ્યકત્વથી પવિત્ર શ્રીકૃષ્ણ રાજા રાજ્ય કરતો. [ ૩ ] ત્યાં થાવગ્યા નામે એક પ્રખ્યાત સાર્થવાહી હતી, તેને બાળક નાને છતાં કર્મવશે તેનો પતિ મરણ પામ્યો હતે. (૪) તેથી તેણુએ શોકાતુર રહીને તે બાળકનું નામ જ નહિ પાડયું, તેથી તે બધા લેકમાં થાવ પુત્ર એ નામે ઓળખાવા લાગે. [ ૫ ] તે કાળે કરી કળાકુશળ થઈ વન પામ્યો, ત્યારે તેની માતાએ તેને એ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy