SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ जीन गुण ८५ पीउसवरिससरिसं, तं सो संगिणइ तत्तबुद्धीओं, जाओ विउसो कमसो, पत्तो य सुतारतारुन्नं. ६ पियरोहि वसंतपुरे, सागरसिट्टिस्स गोसिरि धूयं, परिणाविओ तहिंचिय, मुत्तु पियं नियपुरं पत्तो. ७ ससुरगिहाउ कयाइवि, घित्तु पियं नियगिहमि सो इंतो, अद्धपहे पडिभणिओ, नियपियरुकंठियपिया. ८ કુમાર તત્વ બુદ્ધિથી તે વચનને અમૃતની વૃષ્ટિ સમાન ગણવા લાછે, અને અનુક્રમે ભણીને વિદ્વાન થઈ મનહર વનપણું પામ્યો. ૬ ' તે કુમારને તેના માબાપે વસંતપુરમાં સાગર શેઠની શ્રી નામની પુત્રી સાથે પરણાવ્યું, તે સ્ત્રીને ત્યાં પિયરમાં જ રહેવા દઈ વિજ્ય કુમાર પિતાના શહેરમાં આવ્યું. ૭ - હવે કયારેક સસરાના ઘરથી પિતાની પ્રિયાને તેને તે પિતાના ઘર તરફ આવતું હતું, તે જે અધે રસ્તે આવી પહોંચ્યું કે શ્રીને પિતાના પિયરમાં રહેવાની ઉત્કંઠા થવાથી તેણે તેને કહેવા લાગી. ૮ पीयूषवर्षसदृशं तत् स संगणयति तत्त्वबुद्धा, . जातो विद्वान् क्रमशः प्राप्त श्च सुतारतारुण्यं. ६. पितृभ्यां वसंतपुरे सागरष्टिनो गोश्रियं पुत्री, परिणायितः तत्रचैव मुक्त्वा प्रियां निजपुरं प्राप्तः ७ श्वशुरगृहात कदाचिदपि गृहीत्वा प्रियां निजगृहे स इयन् , अर्द्धपथे प्रतिभणितो निजपितृगृहोत्कंठित प्रियया. ८ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy