________________
AAAAAAAAAAAPNA
શ્રી ધર્મરત્ન પ્રકરણ. सो वि निमित्तनिमित्तं, भेसइ डिभाणि, ताणि भीयाणि, नागहरे वारत्तयचरणे सरणं पवन्नाणि. ५१ तो सहसाकारेणं, मा बीहेह त्ति पणि यं मुणिणा, नेमित्तिएण कहियं, निवस्स, जं तुह जओ नूणं. ५२ वीसत्थो मज्जले, पज्जोओ धित्तु धुंधुमारणं, नीओ नियनयरीए, अंगारवई य से दिन्ना. ५३ पुरि भमिरो पज्जोओ, अप्पबलं ददु धुंधुमारनिवं, कह गहिओ हं पुठा, दइया सा कहइ मुणिवयणं. ५४
તે નિમિત્તિયાએ નિમિત્ત જેવા ખાતર નાના છોકરાઓને બીવરાવ્યા ત્યારે તે બીધેલા છેકરા દેડીને નાગ મંદિરમાં ઊભેલા વારા મુનિના શરણે ગયા. ૫૧
* ત્યારે સહસાત્કારે મુનિ બોલી ગયા કે બીઓમાં, તે પરથી નિમિત્તિયાએ ધુંધુમાર રાજાને કહ્યું કે તારે ખચિત જય થશે. પર ,
બાદ બપોરની વેળાએ વિસામો લેતા પ્રદ્યતનને ધુંધુમારે પકડી પાડ, અને તેને પિતાના નગરમાં લાવી અંગારવતી પરણાવી. ૫૪
પછી પ્રદ્યતને શહેરમાં ફરતા ધુંધુમારનું ઓછું લશ્કર જોઈ પિતાની પરણેતરને પૂછ્યું કે પકડાયે શી રીતે ત્યારે તેણુએ મુનિનું વચન કહી સંભળાવ્યું. ૫૪
सोपि निमित्तनिमित्तं भापयति डिंभानि, तानि भीतानि, नागगृहे वारत्तकचरणे, शरणं प्रपन्नानि. ५१ ततः सहसात्कारेण मा विभेत इति प्रभणितं मुनिना. नैमित्तिकेन कथितं नृपस्य, यत् तव जयो नूनं. ५२ विश्वस्तो मध्यान्हे प्रद्योतः गृहीत्वा धुंधुमारेण, नीतो निजनगर्या अंगारवती च तस्य दत्ता. ५३ पुरि भ्रमन् प्रद्योतः अल्पबलं दृष्ट्वा धुंधुमारनृपं, कथं गृहीतो हं पृष्टा दायता सा कथयति मुनिवचनं. ५४
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org