________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
~
पावेण अमचेणं, सुसावओ दूसिओ अकज्जेण, चूरोमि तेण तुरियं, अज्ज अणज्जे तुमे सव्वे. ३२ छुदह जइ तं खामह, नरसिररयणं तओ जणो भणइ, सो संपइ कत्थ सुरो, भणेइ इत्येव उज्जाणे. ३३
नायरजण सहिएणं, निवेण सो खामिओ तर्हि गंतुं, आरोविओ य सिंधुर मइ उद्धरकंधरं झत्ति. ३४
(પછી કહેવા લાગ્યું કે) પાપી મંત્રીએ સુશ્રાવક ઊપર અકાર્યને આરોપ મેલી તેને દૂષિત કર્યો છે તેથી આજ તો બધા અનાર્યોને ચૂરીશ. ૩૨
માટે તે ઉત્તમ નરને જો તમે અમારે તો છૂટે-ત્યારે લકે બેલ્યા કે તે હાલ કયાં છે એટલે દેવ બોલ્યા કે આજ નગરના ઉદ્યાનમાં छ. 33
ત્યારે નગર લેકના સાથે રાજાએ ત્યાં જઈને તેની માફી માગી અને અતિ ઊંચા હાથી ઊપર ઝટ તેને ચડા. ૩૪
पापेन अमात्येन सुश्रावको दूषितः अकार्येण, चूरयामि नेन त्वरितं अद्य अनार्यान् युष्मान् सर्वान् ३२
छुव्यत यदि तं क्षामयत नरशिरोरत्नं ततो जनो भणति, स संप्रति कुत्र, सुरो भणति, अत्रै वो द्याने. ३३ नागरजनसहितेन नृपेण स क्षामित स्तत्र गत्वा, आरोपित व सिंधुर मत्युद्धरकंधरं झटिति. ३४
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org