SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ Cor શ્રી ધર્મરત્ન પ્રકરણ. AAAAAAAAAAAAAAAAAAA तो निवकज्जमिसेणं, स लेह मप्पिय सपेसिओ रन्ना, नयरी अररकुरीए, चंदज्जयनिवइपासंमि. २० । सो दलु निवाएसं, तस्सय रूवं विचितए चित्ते, न घडइ एरिसरूवे, इममि नरवइविरुद्ध मिणं. २१ ., . यत उक्तं विषमसमै विषमसमा, विषमै विषमाः समैः समाचाराः .. करचरणदंतनासिक, वक्त्रोष्ठनिरीक्षणैः पुरुषाः २२ " તેથી રાજાએ પિતાનું કામ બતાવવાના મિષે કરીને તેને લેખ સાથે અરફુરી નગરીના ચંદ્રધ્વજ રાજા પાસે મોકલાવ્યું. ૨૦ ચંદ્રધ્વજે રાજાને હુકમ જોયે-પણ સુજાતનું રૂપ જોતાં તે ચિત્તમાં વિચારવા લાગ્યા કે આવા રૂપવાન્ પુરૂષમાં આવું રાજ વિરૂદ્ધ કામ ઘટી श न. २१ જે માટે કહેલું છે કે " हाथ, ५, ६id, ilz, भुम, 13, अने ४।मे २0 xiss વાંકા અને કાંઈક સીધા હોય તે તે માણસ પોતે પણ તેવો જ વાંકે સીધો નિવડવાને, જે તદન વાંકા હોય તો તે તદન વાંકે હોય તો તે તદન વાકે નિવડવાને અને જે સીધા હોય તે સીધે નિવડવાને. ૨૨ - ततो नृपकार्यमिषेण स लेख मर्पयित्वा संप्रेषितोराज्ञा, नगर्या अररकुर्या चंद्रध्वजनृपतिपार्थे. २० स दृष्ट्वा नृपादेशं तस्य च रूपं विचिंतयति चित्ते, न घटते ईदृग्रूपे अस्मिन् नरपति विरुद्ध मिदं. २१ . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy