________________
૧૮૬
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
राया महावलो रिउ, रूक्वाण महाबलु व्य तत्थ त्थि, सो अस्थाणु वविठो, अन्नदिणे पुच्छए दूयं. २
भो मम रायंतरभावि, रायलीलोचियं न किं अत्यि, सो भणइ सामि सव्वंपि, अत्थि मुत्तूण चित्तमहं. ३ नयणमणो हारि विचित्त, चित्तअवलोयणेण रायाणो, जं किर तीएवि फुडं, कुणंति चंकमणलीलाओ. ४
इय आयनिय रन्ना, महल्ल कोहल्ल पूरिय मणेण, आइठो वरमंती, तुरियं कारमु चित्तसह. ५
दीहर विसावसाला, बहसउणालंकिया मुहच्छाया, - उज्जाण महि व्व लहूं, महासहा तेण निम्मविया. ६
. . ત્યાં દુશ્મનરૂપી ઝાડોને ઊખેડવા મહાબળ (પવન) સમાન મહાબળ નામે રાજા હતે. તે એક વેળા સભામાં બેઠે થકે દૂતને પૂછવા લાગ્યો. ૨
*" બે
હે દત, મારા રાજ્યમાં રજલીલાના બરનું શું કામ નથી? દૂત કે હે સ્વામિ, એક ચિત્ર સભા શિવાય બીજું બધું છે. ૩
" કેમકે આંખને પ્રિય લાગતા અનેક ચિત્રો જેવાથી ત્યાં રાજાઓ ખુલ્લી રીતે હરફરની મઝા મેળવી શકે છે. ૪
એમ સાંભળી મોટા કુતુહુળી (શનિ) રાજાએ મુખ્યમંત્રિને ફરમાવ્યું કે જલદી ચિત્રસભા ચણા. ૫
ત્યારે તેણે બહુ વિશાળ (મહાન) શાલ (વૃક્ષ) વાળી, બહુ શકુન (પક્ષિઓ) થી શોભતી, અને શુભ છાયાવાળ ઉદ્યાન ભૂમિના જેવી વિશાળ શાળા (ઓરડા) વાળી, બહ શકુન (મગંળ) થી અલંકૃત અને પવિત્ર છાય (છ) વાળી મહા સભા તૈયાર કરાવી. ૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org