________________
એકવીશમ ગુણ.
૫૮૧
-
-
अन्नपि इमो नाही, सुहेण इय चितिउं भणइ संरी. जइ होसि मज्झ सीसो, कहेमि तो तुह अहं जोगं. ३४ सो आह नाह नाहं, सत्तो जइधम्म भार मुवहिलं, किंतु पहु तवसमीचे, गिहत्थधम्म पवज्जिस्सं. ३५. एवं करेसु इय भणिय, सूरिणा गाहिओ इमो सम्म, समत्तमूल ममलं, गिहिधम्म पणिओ य इमं. ३६ सठिय तहलं सलिलेण, कुणमु तं पायलेव मेयं ति, कुणइ तहच्चियं एसो, जाया नहगमणलद्धी से. ३७ तीए पभावओं सो, वंदइ उज्जितमाइसु जिणिदे, पालित्ताणं च पुरं, संठावइ सूरिनामेण. ३८ गिरिनार गिरिसमीवे, तुरगसुरंगा दसारमंडवओ,
चेई पमुहं विहियं, तेणं नेमिस्स भत्तोए. ३९
માટે એ બીજું પણ સુખે જાણી શકશે એમ વિચારી સૂરિ બોલ્યા કે જે તું મારો શિષ્ય થાય તે હું તને એગ બતાવું. ૩૪
ત્યારે તે બે કે હે નાથ, હું યતિધર્મના ભારને ઊપાડવા સમર્થ નથી, બાકી હે પ્રભુ તમારા પાસેથી ગૃહસ્થ ધર્મ અંગીકાર કરીશ. ૩૫
ઠીક તે એમ કર. એમ કહીને આચાર્યો તેને રૂડી રીતે સમ્યકત્વર્વક નિર્મળ ગૃહસ્થ ધર્મ કબૂલાવ્યો અને પછી કહ્યું કે. ૩૬
સાઠી ચેખાના પાણીથી તું તારા પગે લેપ કર, તે સાંભળી તેણે તેમ કરતાં તેને આકાશમાં ગમન કરવાની લબ્ધિ પ્રાપ્ત થઈ. ૩૭
તે લબ્ધિના પ્રભાવે તે ગિરનાર વગેરે સ્થળે જઈ જિનેન્દ્રના બિંબ વાંદતે તથા તેણે પાલિત્ત સૂરિના નામે પાલીતાણું નામે નગર વસાવ્યું. ૩૮
વળી ગિરનારની પાસે ઘેડ જઈ શકે એવી સુરંગ કરાવી તથા ઇશાર મંડપ નામે ચત્ય વગેરે નેમીશ્વર ભગવાનની ભક્તિથી તેણે કરાવ્યાં. ૩૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org