________________
૫૬૮
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
दत्वा निजांगलग्ना, मलंकृति मुकुटवर्जितां तस्मै, वुत्तो वित्ती रन्ना, भणेसु सामंतमाइ जणं. २२५ संवहति येन सर्वः, प्रगे कुमारस्य संमुखं गंतुं, कारेसु हठसोहं च, सोवि तह कारए सव्वं. २२६ मातश्च प्रीतमनाः, सपरिजनः संमुख ययौ राजा, आगच्छंतो कुमरो, दिठो गयणमि इंदु व्व. २२७ उत्तीर्य वरविमाना, न्ननाम भीमो नृपस्य पदकमलं, जणणी पमुह जणस्स य, अन्नाणवि कुणइ जहजुग्गं. २२८ जनकादेशात् करिवर, मध्यारूढो थ बुद्धिलसुतोपि, नियनिय पिउ पभिईणं, जहोचियं कुणइ सव्वेसिं. २२९ इष्टेन सचिवस्नु भीमेन स्वस्य पृष्टतो ध्यासि,
अह सह पिउणा पत्तो, धवलहरे भीमवर कुमरो. २३०
ત્યારે રાજાએ તેને પિતાના મુગટ શિવાય બાકીના અલંકાર દઈને પછી પિતાના છીદારને કહ્યું કે, તું સામંત વગેરે લોકને કહે કે આવતી સવારે સર્વેને કુમારની સામે જવાનું બની શકે માટે હાટ સણગારાવી રાખે ત્યારે તેણે પણ જઈ તે પ્રમાણે કહીને તેમજ કરાવ્યું. રરપ-૨૬
પ્રભાતે હર્ષિત થઈ રાજા સપરિવાર કુમારની સામે ગયે, ત્યારે આ કાશમાં જાણે ચંદ્ર હોય તેમ કુમારને આકાશ માર્ગે સામે આવતે જે. ર૨૭
પછી ભીમકુમાર વિમાનથી ઊતરી રાજાને પગે લાગે તથા માતા પ્રમુખનું તથા બીજાઓનું પણ યથાયોગ્ય તેણે સાચવ્યું. ર૨૮
બાદ પિતાના હુકમ પ્રમાણે તે હાથી પર બેઠે. તેમજ બુદ્ધિલ મંત્રિના કુમારે પણ પિતાના માબાપ વગેરે સર્વે જનનું યથોચિત સંભાળ્યું. ૨૨૯
ભીમકુમારે હર્ષિત થઈ તેને પોતાની પાછળ બેશા. બાદ પિતા સાથે ભીમકુમાર ધવલ ઘરમાં પહોંચ્યું. ૨૩૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org