________________
૬
શ્રી ધર્મરત્ન પ્રકરણ
सम्यक्त्वं मम दत्वा, विंध्यगुहायां तदा मुमुनिसविधे तं सि ठिओ निसि गोसे सपरियणा तत्थ हे पत्ता. २१३ प्रणता मुनयो यूयं, न तत्र दृष्टा स्ततो मया वधिना, कारिजंता मज्जणविहि मिह दिठा मुहिठाए २१४ अथ वलिता है स्खलिता, स्तोकं कालं च गुरूककार्येण, संपइ तुम महायस, दिदोसि सुपुन्नजोएण. २१५ यक्षेण विमान मथो विरचय्य क्षितिपसून रित्युक्तः, आरूहह नाह सिग्धं, गंतव्वं कमल पुरन यरे. २१६ तत उत्तस्थौ भीमः, प्रति संवोध्य कनकरथराज, आरूढो य विमाणं, सह बुद्धिलमंति पुत्तेण. २१७ तस्य वजतो देवा, गायतः केपि केपि नृत्यंतः, गयगज्जि हयहेसि, तप्पुरो केवि कुव्वंता. २१८ ।
હે કુમાર તું મને સમ્યકત્વ આપી વિધ્ય પર્વતની ગુફામાં મુનિએની પાસે રાતે રહ્યા. ત્યાં પ્રભાતે હું મારા પરિવાર સાથે આવી. ૨૧૩ .
હું મુનિઓને નમી પણ તમોને ત્યાં ન જોયા ત્યારે અવધિથી મેં જોયું તે ઈહાં તમને સ્નાન કરતા જોયા તેથી હું રાજી થઈ. ૨૧૪
હવે હું ત્યાંથી વળતી શેડો વખત એક મોટા કામના લીધે અટકી, ગઈ હતી પણ હમણાં હે મહાયશ, પુષ્પગે તારા દર્શન થયાં છે. ૨૧૫
બાદ યક્ષે વિમાન રચાવીને રાજકુમારને કહ્યું કે હે નાથ! હવે જલદી ચડો કેમકે આપણને કનકપુર જવું છે. ૨૧૬
મનાવી બુદ્ધિલ મત્રિના પુત્ર સાથે વિમાન પર ચડ. ૨૧૭
તેને ચાલતાં કેઈ દેવતા ગાવા લાગ્યા, કેઈ નાચવા લાગ્યા, અને કેઈ હાથીના જેવી ગર્જના કરવા લાગ્યા તો કોઈ ઘોડા માફક ખૂંખારવા લાગ્યા. ૨૧૮
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org