________________
વીશમો ગુણ.
૫૨૭.
rna..
more
-
वृत्तत्वात् परं प्रति माहने तिवादिनं-उपलक्षणत्वा देव मूलगुण युक्त मितिभावः-वाशब्दो त्र समुच्चये-अथवा श्रमणः साधुः माहनः श्रावक:-श्रवण फले ति सिद्धांत श्रवण फला-नाण फल त्ति श्रुतज्ञान फलं-श्रवणा धि श्रुतज्ञान मवाप्यते-विन्नाणफल त्ति विशिष्ट ज्ञानफलं श्रुतज्ञाना दि हेयो. पादेय विवेककारि विज्ञान मुत्पद्यते एव-पञ्चक्खाण त्ति विनिवृत्ति फलं विशिष्ट ज्ञानो हि पापं प्रत्याख्याति-संजम फल त्ति कृत प्रत्याढयास्य हि संयमो भवत्येव-अणण्हयफल त्ति अनाश्रव फल संयमवान् किल नवं कर्म नोपादते-तवफल त्ति अनाश्रवो हि लघुकर्मत्वा तपस्यतीति-वोदाण फल त्ति व्यदानं कर्म निर्जरणं तपसा हि पुरातनं कर्म निर्जरयति-अकिरिया फल त्ति योग निरोधफलं कर्म निर्जरातो हि योगनिरोधं कुरूते-सिद्धि पज्जवसाण फल त्ति सिद्धिलक्षणं पर्यवसानफलं सकलफल पर्यंतत्ति फलं यस्याः सा तथा-गाह त्ति संग्रह गाथा-एतल्लक्षणं चैतत्-विषमाक्षरपादं चे-त्यादिछंदःशास्त्र प्रसिद्ध मिति.
આ સૂત્રની વૃત્તિને અર્થ. તથારૂપ એટલે એગ્ય સ્વભાવવાળા કઈ પુરૂષને-શ્રમણ એટલે તપસ્વિને-એ ઓળખ બતાવનાર પદ હેવાથી એને એ પરમાર્થ નીકળે છે કે ઉત્તર ગુણવાનને, માહન એટલે પિતે હણવાથી નિવર્સેલ હેવાથી બીજાને માહન (મ હણ) એમ બોલનારને, એ પદ પણ ઉપલક્ષણ વાચી હોવાથી તેને એ પરમાર્થ નીકળે છે કે મૂળ ગુણવાળાને–વા શબ્દ સમુચ્ચયાર્થે છે. અથવા શ્રમણ એટલે સાધુ અને માહન એટલે શ્રાવક જાણવે. તેની પપાસના શ્રવણફળ એટલે સિદ્ધાંત શ્રવણના ફળવાળી છે. શ્રવણ જ્ઞાનફળવાળું છે એટલે શ્રુતજ્ઞાનના ફળવાળું છે. કેમકે શ્રવણથી શ્રુતજ્ઞાન થાય છે. તેનાથી વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન થાય છે, કેમકે શ્રુતજ્ઞાનથી હેય અને ઉપાદેયને વિવેક કરાવનાર વિજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેનાથી પ્રત્યાખ્યાન એટલે નિવૃત્તિ થાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org