________________
~
~
~
૧૦૮
શ્રી ધર્મરત્ન પ્રકરણ राजन राजकराकार, जैन मंदिर सुंदरं, प्रभूत वृत्त वृत्तांतं, पुर मस्ति धरातलं. २०५ राजा शुभवियाकाख्य, स्तत्र शत्रु वनानल:, सदानभोगा देवी व, तद्देवी निज साधुता. २०६ क्रमात तयोः समुद्भूतः सद्भूतगुणमंदिरं, केतकीपत्र पावित्र, चरित्र स्तनयो बुधः २०७ शुभाभिप्राय भूपस्य, पुत्रिकां धिषणाभिधां, गृहे स्वयंवरायाता, मुपायंस्त स यौवने. २०८ तथाऽशुभ विपाको, स्ति, भ्राता तस्यैव भूपतेः भार्या परिणति स्तस्य, तथा मंदाव्हयः सुतः २०९ अन्योन्य दृढसौहादी, बुधमंदौ महामुदा, एकदा निजकक्षेत्रे, परिक्रीडितु मीयतूः २१०
હે રાજન, ચંદ્રકિરણ સમાન (ધોળા) જિન મંદિરેથી શોભતું અને અનેક બનાવેનું ધામ ધરાતલ નામે નગર છે. ૨૦૫
ત્યાં શત્રુરૂપ વનને બાળવા અગ્નિ સમાન શુભવિપાક નામે રાજા છે, અને તેની સદાનભેગા ( હમેશાં આકાશગામિની) દેવી માફક સદાનભોગ (દાનભંગ કરનારી) નિજસાધુતા નામે રાણી છે. ર૦૬
તેમને ખરે ગુણશાળી અને કેતકીના પાન માફક પવિત્ર ચારિત્ર્યવાળો બુધ નામે પુત્ર થયો. ૨૦૭
તે વન પામતાં શુભાભિપ્રાય રાજાની ધિષણ નામની પુત્રી કે જે સ્વયંવરથી તેના ઘરે આવી હતી, તેને પર. ૨૦૮
હવે તે રાજાને અશુભવિપાક નામને બીજો ભાઈ હતા, તેની પરિ સુતિ નામે સ્ત્રી હતી અને મંદ નામે તેમને પુત્ર હતા. ૨૯ - બુધ અને મંદની એક બીજામાં મજબૂત દસ્તી બંધાઈ, તેથી તેઓ મોટા હર્ષથી પિતાના ક્ષેત્રમાં એક વેળા રમવા આવ્યા. ૨૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org