________________
પ૦૬
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
अकंते तंमि दिणे, मह सयणगयस्म सरियजिणगुरूणो, निहा गया निसाए य, दवओ भावओ नउण. १९३ भो भुवणे सरभत्तय, उठसु एवं सुणंतओ वयणं, बुद्धो निएमि पुरओ, रोहिणि पमुहाउ विज्जाओ. १९४ तुह धीर धम्मथिरभाव, रंजिया पुन्नपेरिया अम्हे, . सिद्धाउ त्ति भणित्ता, मह अंगे अणुपविठाओ. १९५ तो सयल खेयरेहिं, विहिओ मे खयरचक्कि अभिसेओ, वोलीणा केवि दिणा, नवरज्जं संठवंतस्स. १९६ मुमरिय तुह आएसं, परिभामिओ भूरिमंडलेसु अहं, दिठो एगत्थ मए, बुहसूरी भूरिसीस जुओ. १९७ कहिओ तुह वुत्तो, सयलो वि हू तस्स समणसीहस्स, तुम्हाण लुग्गहठा, अइरा इह सो पहू एइ. १९८.
બાદ તે દિવસ પસાર થતાં રાતે હું દેવગુરૂ સંભારી બિછાનામાં સૂતે એટલે દ્રવ્યથી નિદ્રા આવી, પણ ભાવથી નહિ. ૧૭. - ઊંઘમાં મેં સાંભળ્યું કે મને કોઈ કહે છે કે હે જિનેશ્વરના ભક્ત ઊઠ ઊઠ, તે સાંભળી હું જાગીને જોવા લાગ્યો તે, રેહિણું પ્રમુખ વિદ્યાઓ મારા સામે ઊભેલી દેખાઈ. ૧૯૪ - તેઓ બોલી કે, તારી ધર્મમાં દઢતા જોઈ અમે રંજિત થઈ તારા રૂપે પ્રેરી થકી તને સિદ્ધ થઈ છીએ, એમ કહી તે મારા શરીરમાં પેઠી. ૧૫ A ( રે બધા વિદ્યાધરેએ મને વિદ્યાધર ચકવત્તિપણાને અભિષેક કર્યો, તેથી નવું રાજ્ય સ્થાપન કરતાં આટલા દિવસ પસાર થયા છે. ૧૬ ,
એટલામાં તારી ફરમાસ મને યાદ આવી, તેથી ઘણા દેશમાં હું ફર્યો, ત્યારે એક ઠેકાણે મેં બુધસૂરિને ઘણા શિષ્યોથી પરિવરેલા જોયા. ૧૭
તેમને મેં તારો સઘળે વૃત્તાંત કહ્યું, તેથી તારાપર અનુગ્રહ લાવી તે પ્રભુ ઈહાં જલદી આવે છે. ૧૯૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org