________________
૫૦૪
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
तिहुयणपहु अमयंपि व, सम्मं तुह पवयणे परिणसंमि, अजरामरभावं खलु, लहंति लहु लहुयकम्माणो. १८१. देव वराण दंसण, दुहावि तुह दंसणेण देहीणं, नीरेण सवराण व, खणेण खय मेइ मालिनं. १८२
तुह समरणेण सामिय, किलिट कम्मोविं सिज्झए जीवो, किं नडु जायइ कणगं, लोहंपिं रसस्स फरिसेणं. १८३ पहु तुह गुण थुणणेणं विमुद्धचित्ताण भवियसत्ताण, घणनीरेण व जंबू, फलाई विगलंति पावाई. १८४. दंसण पवणे नयणे भालं मालं हवेइ तुह नमणे, ता पच्चक्खी भावं, लहु मह तिजईस वियरेसु. १८५
इय संधुओ सि देविंद विंद वंदिय जुगाइ जिणचंद, महदे निष्पकंप, भवे भवे नियपए भसिं. १८६
હે ત્રિભુવનના પ્રભુ, અમૃતના માફક તારૂ પ્રવચન સભ્યપણે પરણુમતાં લઘુકી જીવા થાડાજ વખતમાં અજરામરપદ પામે છે. ૧૮૧
હું ઉત્તમ જ્ઞાનદર્શનવાળા દેવ, પાણીથી જેમ વસ્ત્રનુ મેલ ધેાવાય તેમ દ્રવ્ય તથા ભાવથી તારા દર્શન કરતાં પ્રાણિઓનુ પાપ મેલ નાશ પામે છે. ૧૮૨ હે સ્વામિન્ તારૂં સ્મરણ કરવાથી કલકી જીવ પણુ સિદ્ધ થાય છે. કેમકે રસાયનના સ્પર્શથી લેહ પણ સુવર્ણપણું શું નથી પામતુ` કે ? ૧૮૩ હે પ્રભુ, તારા ગુણુ સ્તવવાથી નિર્મળ ચિત્તવાળા ભવ્ય પ્રાણિઓના પાપ ગળે છે, જેમકે વરસાદના પાણીથી જાંબૂના ફળા ગળે છે. ૧૮૪
હે ત્રિજગતના ઈશ, મારા નેત્ર તને જોવા આતુર છે, અને માર્ ભાલ તને નમવા તૈયાર છે માટે તું મને જલદી પ્રત્યક્ષ થા. ૧૮૫
હું દેવેંદ્રના સમૂહથી વાંદેલા યુગાદિ જિનેશ્વર, હું તારી આ રીતે સ્તુતિ કરૂં છું, તેથી ભવાભવ તારા પગેાની અવિચળ ભકિત આપ. ૧૮૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org