________________
૪૮૬
શ્રી ધર્મરત્ન પ્રકરણ
તારે રવિ જળ, બાળકના તો મળેનિવતાઓ, संबुद्धाण जिणाणं, हेउवि न हुंति ते देवा. ७८ तं पुण मज्झं सिरिरिसहनाह, पडिमाइ सण वसेणं, सद्धम्मलंभणेणं, फुडं गुरु होसि जं भणियं. ७९ जो जेण सुद्धधम्ममि, ठाविओ संजएण गिहिणा वा, सो चेव तस्प जायइ, धम्मगुरू धम्मदाणाओ. ८० उचियं च सुपुरिसाणं, काउं विणयाइयं मुहगुरूमि, साहम्मियमित्तस्स वि, भणियं किर वंदणाईयं. ८१ खयरो जंपइ नेवं वुत्तुं अरिहेइ नरवरंगरूहो, जं गुणपगरिसरूवो, तं चिय सव्वेसि होसि गुरू. ८२ भणइ कुमारो गुणगण, घडियाण कयन्नुयाण मुनराणं,
एयंचिय इह लिंगं, जं गुरूणो पूयणं निच्चं. ८३ ધિત કરે છે, તેથી કંઈ તેઓ તેમના ગુરૂ થઈ શક્તા નથી. તેમજ મને પણ તારે જાણવું. ત્યારે રાજકુમાર બોલ્યો કે, જિન ભગવાન્ તે સંબુદ્ધ હોય છે, માટે ત્યાં તેમના બેધમાં દેવે કઈ હેતુભૂત પણ થતા નથી. ૭૬-૭૮
તું તે મને રિષભદેવ સ્વામિની પ્રતિમા બતાવીને ખરા ધર્મને ૫માડનાર હોવાથી ખુલ્લી રીતે ગુરૂ થાય, જે માટે કહ્યું છે કે, જે સાધુ અથવા ગૃહસ્થ જેને શુદ્ધ ધર્મમાં સ્થાપિત કર્યો હોય, તે તેને ધર્મદાતા હેવાથી તેને ધર્મગુરૂ ગણાય. અને એવા શુભ ગુરૂપ્રતે વિનયાદિ કરવાનું પુરૂષોને ઉચિત છે, કેમકે સાધમિ મિત્રને પણ વંદનાદિક કરવાનું કહેલ છે. ૭૯–૮૧
- વિદ્યાધર બે —હે રાજકુમાર! એમ ના બોલ, તું ગુણવાન્ હેવાથી તું જ બધાને ગુરૂ છે. ત્યારે કુમાર બેલ્યો કે, ગુણવાનું અને કૃતજ્ઞ જનેનું એજ લિંગ છે કે, તેઓ નિત્ય ગુરૂના પૂજનાર રહે છે. કારણ કે તેજ મહાત્મા છે, તે જ ધન્ય છે, તે જ કૃતજ્ઞ છે, તે જ કુલીન અને ધીર છે, તેજ :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org