________________
प्रथम गुप.
तो सो तोसेणं गरुड, मंत मप्पित्तु नरवरसुयस्स, सवाणं संपत्तो, कुमरो पुणं इत्य नयरंमि. १७
निसि मयणगिहे वुत्थो, चिइ जा सुटु जग्गिरो कुमरो, ता तत्थे गा तरुणी, समागया पूइउं मयणं. १८
बहिनीहरिउं जंपइ, अम्मो वणदेवया मुणहसम्म, इह वासवनरवइणो, सुहिया कमल त्ति हं दुहिया. १९
પછી ખુશી થઈ રાજકુમારને ગરૂડ મંત્ર આપીને પિતાના મુકામે ગયે, અને તે રાજકુમાર આ નગરમાં આવ્યું. ૧૭
રાત પડતાં તે કામદેવના મંદિરમાં રાતવાસે રહ્યોત્યાં તે હજુ બરોબર જાગતે થકે આલેટલે હતું, તેવામાં ત્યાં એક તરણ સ્ત્રી કામદેવની પૂજા કરવા આવી. ૧૮
પછી તે બાહર નીકળીને કહેવા લાગી-હે વનદેવતા માતાઓ! તમે બરાબર સાંભળે, હું અહીંના વાસવ નામના રાજાની કમળા નામે એક સુખી પુત્રી છું. ૧૯
ततःस तोपेण गरुडमंत्र मीयत्वा नरवरमुतस्य, स्वस्थानं संपाप्तः, कुमारः पुन रत्र नगरे. १७ निशि मदनगृहे अवासीत, तिष्ठति यावत् सुष्टुजागरः कुमारः तावत् तत्रै का तरुणी, समागता पूजयितुं मदनं. १८ बहि निःसत्य जल्पति, अंबा वनदेवताः श्रृणुत सम्यक्, इह बासवनरपतेः, मुखिता कमला इति आं दुहिता १९
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org