________________
૪૨૨
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
तत् शृण्वतो गुरो क्यिं, तयो देवी पर्वणोः. પારું વિશ્વર, નાના જવાના, ૨૦૮
अत्रांतरे तयो देहात् कृष्ण रक्ताणु संचयैः નિતે માના, ઘટિતૈ ના નિતંલિ. ૧૦૧
सा च भागवतं तेजो, ऽहंती पर्पदो बहिः, गत्वा पराङ्मुखी झ्या, वनस्थे दुस्थिताशया. ११०
अथो स्थाया बदद देवः, सपियो भगव न्नहं, कथ मस्मा महापापा, मुच्ये प्रोचे मुनीश्वरः १११
नायं भो भवतो र्दोषः, कित्व स्याः पापयोषितः, कासा विति गुरूः पृष्टः, प्राहा ऋतकिरा गिरा. ११२
તે ગુરૂનું વાકય સાંભળતાં તે દેવ અને દેવીનું મોહજાળ નાશ પામ્યું, અને તેમને સમ્યકત્વની વાસના પ્રાપ્ત થઈ ૧૦૮
. એટલામાં તેમના શરીરમાંથી નીકળતા કાળા રાતા પરમાણુથી બનેલી, ભયંકર આકૃતિવાળી એક સ્ત્રી નીકળી. ૧૦૯
તેણે ભગવાન નું તેજ સહી નહિ શકવાથી પર્ષદાની બાહેર પરા મુખ ધારીને દિલગીર થઈ થકી ઊભી રહી ૧૧૦
હવે પિતાની પ્રિયા સહીત દેવ ઊઠીને બોલ્યો કે હે ભગવન, , આ મહાપાપથી શી રીતે મુક્ત થાઉં ? ત્યારે મુનીશ્વર બોલ્યા –૧૧૧
હે દેવ, આ તમારો વાંક નથી, પણ એ બધો એક પાપણું સ્ત્રીને વાંક છે. ત્યારે તેમણે પૂછ્યું કે તે કોણ છે? ત્યારે અમૃત ઝરતી વાણીએ ગુરૂ બેલ્યા ૧૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org