________________
४०
શ્રી ધર્મરત્ન પ્રકરણ. (भीम सोम कथैवं-)
ભીમ અને તેમની કથા આ પ્રમાણે છે
नरगणकलियं सुजई-छंदपि व कणयकूडपुर मत्थि, तत्थासि वासवो वा सबुद्ध विबुहप्पिओ राया. ?
कमला य कमलसेणा-सुलोयणा नाम तिनि तरुणीओ, भूमीवइदुहियोओ-दुस्सहपियविरहदुहियाओ. २
अन्नायसरूवाओ-अन्नुन्नपि हु तहिं रुयंतीओ, समदुहदुहिय त्ति ठिया-एगत्थ गमंति दिवसाइं ३
નગણ તથા રગણે કરી સહિત સારા યતિપદવાળા છંદની માફક નરગણકળિત એટલે મનુષ્યના સમૂહે કરી સહિત અને સુયતિ એટલે સારા મુનિવરે અથવા સારા વિશ્રામ સ્થળેવાળું કનકકુટ નામે નગર છે, તેમાં વિબુધપ્રિય એટલે દેવતાઓને વલ્લભ વાસવ કહેતા ઈંદ્ર તેની માફક વિબુપ્રિય એટલે પંડિતોને પ્રિય એવે વાસવ નામને રાજા હુતે. ૧
તે રાજાની પુત્રી કમળા તથા કમળસેના, અને સુચના નામે બીજી બે રાજપુત્રીએ મળીને ત્રણ તરૂણીએ દુઃખે સહી શકાય એવા પ્રિય વિરહ
नरगणकलितं मुयति छंदोइव कनककूटपुर मस्ति तत्रा सीद वासबो वासवइव विबुधप्रियो राजा ?
कमलाच कमलसेना सुलोचना नाम तिस्रस्तरुण्याः भूमिपतिदुहितरो दुःसहपियविरहदुःखिताः २ अज्ञातस्वरूपा अन्योन्यमपि च तत्र रुदंत्यः, समदुःखदुखिता इति स्थिता एकत्रगमयंति दिवसान् ३
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org