________________
સતરમો ગુણ.
1 TS
-
-
-
- प्रत्यासत्तिं समायात, विषयैः स्वांतरंजकैः
न धैर्य स्खलितं येषां, ते वृद्धाः परिकीर्तिताः ३
પ્રાપ્ત થએલા મન હરનાર વિષયવડે જેનું વૈર્ય તુટે નહિ તે વૃધે જાણવા. ૩
नहि स्वप्नेपि संजाता, येषां सद्वृत्तवाच्यता, यौवनेपि मताद्धा, स्ते धन्याः शीलशालिभिः ४
જેમના સદાચાર સંબધે સ્વપ્નમાં પણ કોઈ વિરૂદ્ધ બોલી શકે નહિ હોય તેવા ભાગ્યશાળ પુરૂષે વનમાં છતાં તેમને સુશીલ અને વૃદ્ધ માને છે. ૪
રિ , प्रायः शरीर शैथिल्यात, स्यात् स्वस्था मति रंगिनां, तरूणोपि कचित् कुर्याद, दृष्टतत्वोपि विक्रियां. ५
(વળી બીજી બાજુ આમ પણ કહેવાય છે કે, વૃદ્ધાવસ્થામાં - રીરનું જોર કમી પડવાથી પ્રાણિઓની બુદ્ધિ સ્વસ્થ થાય છે, અને તરૂણ તે તત્વને સમજે છતાં પણ કઈ સ્થળે વિકાર પામી જાય છે. ૫
वार्द्धकेन पुन धत्ते, शैथिल्यं हि यथायथा,, तथातथा मनुष्याणां, विषयाशा निवर्तते ६
મનુષ્ય વૃદ્ધાવસ્થા થતાં જેમ જેમ શિથિલ થતું જાય છે, તેમ તેમ તેની વિષય તૃષ્ણ પણ નિવર્તતી જાય છે. ૬
હેપ વિશે, જો તoright तरुणोपि युत स्तेन, वृद्ध वृद्ध इतीरितः ७ (इति) ...
(છતાં સારાંશ એ છે કે, જે વૃદ્ધ છતા પણ હે પાદેયના જ્ઞાનથી હીન હેય તે તરૂણેને સરદારજ જાણ, અને તરૂણ છતાં પણ જે હેપાદેયને બરાબર સમજી તે પ્રમાણે ચાલતું હોય તે વૃદ્ધ સમજ. ''
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org