________________
૩૭
ઉપાદ્યાત.
परहितार्थकारी निरीहः सन् परार्थकृत - सुदाक्षिण्ये सभ्यर्थित एव परोपकारं करोत्य, यं पुनः स्वतएव परहित मिति विशेषः २०
,
तहचेव त्ति तथाशब्दः प्रकारार्थः चः समुच्चये, एवो धारणेततश्च यथैते विंशति स्तथैव तेन प्रकारेण लब्धलक्ष्य च धर्माधिकारी वि ચોમ: .
पदार्थ स्तु, लब्ध इव प्राप्त इव लक्ष्यो लक्षणीयो धर्मानुष्ठान व्यवहारोयेन स लब्धलक्ष्यः सुशिक्षणीयः २१
इत्येकविंशत्या गुणैः संपन्नो धर्मरत्नयोग्य इति योजित मेवेति द्वारगायात्रायार्थः ।
પરહિતાર્થકારી એટલે નિઃસ્વાર્થપણે પરના કામ કરનાર હોય— પ્રથમ સુદાક્ષિણ્ય એવુ... વિશેષણ આપ્યું છે તેમાં અને આ વિશેષણમાં એટલા ફેર જાણવા કે સુદાક્ષિણ્ય એટલે સામેા માગણી કરે ત્યારે તેનું કામ કરી આપે અને આ તે! પેાતાની મેળે પરાયુ· હિત કરે. ૨૦
તત્ત્વવ’ એ શબ્દમાં તથા શબ્દ પ્રકાર અર્થે છે, અશબ્દ સમુચ્ચય અર્થ છે અને એવશબ્દ અવધારણ અર્થે છે, તેથી એના અર્થ એ છે કે જેમ એ વીસ ગુણા કહ્યા તેમજ તે પ્રકારે લબ્ધલક્ષ્ય પણ હોવા જોઈએ અને જે એવા હોય તે ધર્મના અધિકારી થાય એમ પદયાગ કરવા.
6
લબ્ધલક્ષ્ય એ પદને અર્થ આ પ્રમાણે છે કે લખ્યું કહેતાં લગભગ પામેલા છે લક્ષ્ય એટલે એલખવા લાયક ધમાનુષ્ઠાનને વ્યવહાર જેણે તે લખ્ખલક્ષ્ય અર્થાત્ સમજદાર હોવાથી જેને સુખે શીખાવી શકાય તેવા હાય. ૨૧
એમ એકવીશ ગુણાએ કરીને જે સપન્ન હોય તે ધર્મ રત્નને ચોગ્ય થાય એમ ( પૂર્વે) જોડયુ જ છે. એ રીતે ત્રણ દ્વાર ગાથાઓને અર્થ થયા.
આ રીતે ઉપાદ્ઘાત પૂર્ણ થયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org