________________
તેરમે ગુણ.
૩૫.
w
w
w•
^^^^
^^
^
e
ता पुत्ति मुत्तिपडिकूल, वत्तिणिं वत्तणिं च नरयस्स, मुंचसु परदोस कहं, सुहं जइ च्छसि जओ भणियं. ४४ यदी च्छसि वशीकत, जग देकेन कर्मणा, परापवाद सस्येभ्य श्चरंती गां निवारय. ४५ . यावत् परगुण परदोष, कीर्तने व्यावृतं मनो भवति, ताव दरं विशुद्ध, ध्याने व्यग्रं मनो (ध्रियतां) ४६ तो रोहिणी पयंपइ, पढम ता ताय आगमो वज्जो, जं पर गुणदोस कहा, इमाउ सव्वा पयस॒ति. ४७ नय कोवि इत्थ दीसइ, मोणधरो जं इमेवि महरिसिणो, परचरिय कहण निरया, चिठति विसिठचिठा वि. ४८ इच्चाइ आलमालं, भणिरी अवहीरिया य पिउणावि, गुरुमाईहि वि एसा, उवेहिया भमइ सच्छंद. ४९
માટે હે પુત્રી, મુકિતથી પ્રતિકૂળ વર્તનારી અને નરકની વાટ એવી પરનિદાને જે તું સુખ વાંછતી હોય તે છોડી દે. ૪૪
જે તું ફકત એક કામથી આખા જગને વશ કરવા ઇચ્છતી હોય તે પરાપવાદરૂપ ઘાસમાં ચરતી તારી વાણીરૂપ ગાયને રોકી રાખ. ૪૫
જેટલું પરગુણ અને પરદેષ કહેવામાં આપણું મન રેકાય છે, તેને ટલું જે વિશુદ્ધ ધ્યાનમાં રોકાતું હોય તે કેટલે ફાયદો થાય? ૪૯
ત્યારે રોહિણી બોલી કે હે પિતા, જે એમ હોય તે પહેલાં તે ત્યારે આગમજ બાધિત થશે, કેમકે એનાથીજ પરના ગુણ અને દષની કથા ચાલુ થાય છે. ૪૭
આ જગતમાં સર્વથા માન ધરનાર કેણ દેખાય છે? જે માટે આ મહર્ષિએ પણ વિશિષ્ટ ચેષ્ટા કરતા થકા પારકાં ચરિત્ર કહ્યા કરે છે. ૪૮
ઈત્યાદિ ગોળમાલ બોલતી સાંભળીને પિતાએ પણ તેની અવગણના કરી. તેમજ ગુરૂ વગેરેએ પણ તેની ઉપેક્ષા કરી એટલે તે સ્વછંદ બની ભમવા લાગી. ૪૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org