________________
તેરમો ગુણ.
૩૫૩
रम्यो मालवकः सुधान्य कनकः कांच्या स्तु किं वयंतांदुर्गा गुर्जर भूमि रुद्भटभटा लाटाः किराटोपमाः, कश्मीरे वर मुष्यतां सुखनिधौ स्वर्गोपमाः कुंतलावा दुर्जन संग व च्छुभधिया देशी कथै वं विधा. ३५ राजा यं रिपुवार दारण सहः क्षेमंकर चौरहायुद्धं भीम मभू तयोः प्रतिकृतं साध्वं स्य तेना धुना, दुष्टो यं म्रियतां करोतु सुचिरं राज्यं ममा प्यायुषाभूयो बंधनिबंधनं बुधजनै राज्ञां कथा हीयतां. ३६ सिंगाररसु त्तिइया,मोहमई हासकेलि संजणगा, परदोस कहण पवणा, सावि कहा नेव कहियव्या. ३७ ता जिण गणहर मुणिमाइ, सकहा असिलयाइ छिंदित्ता,
विगहावल्लि तं होसु, धम्म झाणमि लीणमणा. ३८ " માળવે તે ધાન્ય અને સુવર્ણ ભંડાર છે, કાંચીનું શું વર્ણન કરીયે, ઉભટ સુભટેવાળી ગુજરાતમાં તો ફરવું જ મુશ્કેલ છે, લાટ તે કિરાટ જેવા છે, સુખ નિધાન કાશ્મીરમાં રહેવું સારું, કુંતલ દેશ તો સ્વર્ગ સમાન છેઆવા પ્રકારની દેશ કથા બુદ્ધિમાન પુરૂષે દુર્જનના સંગ માફક વજિત કરવી. ૩૫
આ રાજા દુશ્મનોના ટોળાને વારવામાં સમર્થ છે, પ્રજાનું ભલું કરનાર છે, અને એને મારનાર છે તે બે રાજાનું ભયંકર યુદ્ધ થયું, તેણે એને ઠીક બદલે વાળે, આ દુષ્ટ રાજા મરે તે સારૂં, આ રાજાને હું મારૂં આયુષ્ય અર્પણ કરી કહું છું કે તે ચિરંકાળ રાજ્ય કરે–આ રીતની ભારે કર્મ બંધની કારણ રાજકથા પંડિત જનેએ પરિહાર કરવી. ૩૬
- તેમજ શૃંગાર રસને ઉપજાવનારી, મેહ પિદા કરનારી, હાસ્યક્રીડા ઉત્પાદક, અને પોષ દશાવનારી કથા પણ નહિ બોલવી. ૩૭
માટે જિનેશ્વર, ગણધર, અને મુનિ વગેરેની સત્કથારૂપ તવા કે વિ કથારૂપ વલ્લીને કાપી કરીને ધર્મ ધ્યાનમાં હે બેહેન, તું લીન થા. ૩૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org