________________
^^^^
w
તેરમો ગુણ.
૩૫૧ इय सामत्थिय रन्ना, सा तणुअंगी तणूरुहसमग्गा, सयहत्थ दिन्नबीडा, सहरिसजिघिय सिरोदेसा. २७ तुह संतु सिवा मग्गा, पिठीइ च्चिय बलं पि आगमिही, इय लहु विसज्जिया रोहिणीइ पासंमि सा पत्ता. २८ अह तीइ जोइणीए, अहिठिया सा गया जिणहरेवि, अन्नन्नसावियाहिं, सयं कुणइ विविहविगहाओ. २९ नय पूएइ जिणिदे, देवे वि न वंदए पसन्नमणा, बहुहास बोल बहुला, कुणइ विघायं परेसि पि. ३० नय कोवि किंपि पभणइ, महिढिधूय त्ति तों अइपसंगा, सज्झायझाणरहिया, भणिया एगेण सढेणं. ३१
એમ વિચારીને મોહ રાજાએ તેણીને તેના પુત્ર સાથે પિતાને હાથે બીડું આપ્યું તથા હર્ષિત થઈ તેના મસ્તકે ચુંબન કર્યું. ર૭
પછી તે બે કે માર્ગમાં તને કશો વિશ્ન મ થાઓ, તારી પાછલ તરતમાં બીજું લશ્કર આવી પહોંચશે એમ કહી તેને રવાના કરી તે રહિણીની પાસે આવી પહોંચી. ૨૮
હવે તે ગિનીએ તેના ચિત્તમાં પ્રવેશ કર્યાથી તે રેહિણી જિન મંદિરમાં જઈને પણ જૂદી જૂદી શ્રાવિકાઓ સાથે અનેક પ્રકારની વિકથાઓ કરવા લાગી. ૨૯
તેણીએ જિન પૂજા કરવી છેડી દીધી, પ્રસન્ન મનથી દેવ વાંદવા છોડી દીધા, અને અનેક રીતે બકબક કરતી થકી બીજાને પણ વિન્ન કરનાર થઈ પડી. ૩૦
તે મોટા શેઠની દીકરી હોવાથી તેની સામે કઈ કઈ કહી શકતે. નહિ, તેથી તે વિકથા કરવામાં અતિશય વળગીને સ્વાધ્યાય ધ્યાનથી પણ ૨હિત થવા લાગી ત્યારે તે ને એક શ્રાવકે નીચે મુજબ કહ્યું. ૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org