SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ તેરમે ગુણ. ३४७ पूयइ जिणे तिसंज्झं, अवंज्झ मज्झयणमाइ आयरइ, आवस्सयाइ किच्चं, निच्चं निधितिया कुणइ. ४ धम्म संचइ नहु कपि वंचए अंचए गुरुण पए, नियनामं व वियारइ, कम्मप्पयडी पमुहगंथे. ५ दाणं देइ पहाणं, मुरसरि सलिलुज्जलं धरइ सीलं, जहसत्ति तवेइ तवं, भावइ मुहभावणा सुमणा. ६ इय निम्मल गिहिधम्मा, अचलिय सम्मा ददं वलियमोहा, अवितहजिणमय पयडण, पंडिया सा गमइ दिवसे. ७ अह चित्तवित्ति अडवीइ, भुवण अक्कमण अइसयपयंडो, मोहो नाम नरिंदो, पालइ निकंटयं रझं. ८ તેણી ત્રિસંધ્ય જિનપૂજા કરતી, સફળ પાઠ કરતી, તથા નિત્ય નિશ્ચિતપણે આવશ્યક વગેરે કૃત્ય કરતી. ૪ તેણુ ધર્મને સંચિત કરતી, કેઈને ઠગતી નહિ, ગુરૂજનના ચરણ પૂજતી, અને કર્મપ્રકૃતિ વગેરે ગ્રંથને પિતાના નામ માફક વિચારતી હતી. ૫ તેનું ઉત્તમ દાન આપતી, ગંગાજળ જેવું ઉજ્વલ શીળ ધારતી, યથાશક્તિ તપ કરતી અને શુદ્ધ મન રાખી શુભ ભાવનાઓ ભાવતી. ૬ આ રીતે તે નિર્મળ ગૃહિધર્મ પાળતી, સમ્યકત્વમાં અચળ રહેતી, મેહને જોરથી તેડતી, અને ખરા જિન મતને પ્રગટ કરવામાં કુશળ રહેતી થકી દિવસે પસાર કરતી હતી. ૭ હવે આમેર ચિત્ત વૃત્તિરૂપ અટવીમાં તમામ જગને દાબી રાખવામાં અતિશય પ્રચંડ રહેલે મેહ નામે રાજા નિષ્કટક રાજ્ય પાળતે હતા. ૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy