________________
૩૪૩
-
-
- -
-
-
-
બારમે ગુણ. ता सहसु जीव संमं, खणमित्तं काउ केवलं मित्ति, एयंमि पल्लिनाहे, अणंतकम्मक्खय सहाए. ४४
इय मुहभावा नलदढ, कम्म गहणो पलित्तवाहिगत्तो, स पुरंदर रायरिसी, अंतगडो केवली जाओ. ४५
वजनुओ वि हु अइगरुय, पावकारि त्ति परियण विमुक्को, एगागी नस्संतो, मिसि पडिओ अंध कूवंमि. ४६
कल खुत्तसार खाइय, कीलयविद्धोयरो दुहर्कतो, रुद्दज्झाणो वगओ, मरिउं पत्तो तम तमाए. ४७
जत्थ य पुरंदररिसी, सिद्धो अमरेहि तत्थ हिठोहिं, महिमा विहिया परमा, गंधोदग वरिसणाईहिं. ४८
માટે હે જીવ, આ અનંત કર્મ અપાવવામાં સહાય થનાર પલ્લી પતિ ઊપર કેવળ મૈત્રીભાવ ધારણ કરીને તું ક્ષણવાર આ પીડાને સમ્યક રીતે સહન કર. ૪૪
આ રીતે તેનું બાહેરનું શરીર અગ્નિમાં બળતાં થકાં અને અંદરમાં શુભ ભાવરૂપ અગ્નિથી તેણે કર્મરૂપ વનને બાળતાં થકાં તે પુરંદર રાજર્ષિ અંતગડ કેવળી થયે. ૪૫
હવે વજૂભુજે કરેલા આ ભારે પાપની તેના પરિજનને ખબર પડતાં તેમણે તેને હડસેલી કહાડે એટલે એકલો નાસતો થકે રાતે અંધારા કુવામાં પડે, ત્યાં નીચે કળમાં ખૂચેલા મજબૂત બેરના ખીલાવડે તેનું પેટ વીંધાઈ ગયું, એટલે તે દુઃખિત થઈ રદ્ર ધ્યાન કરતો થકો સાતમી નરકે ગ. ૪૬-૪૭
જે ઠેકાણે પુરદર રાજર્ષિ સિદ્ધ થયા તે ઠેકાણે દેવેએ હર્ષિત થઈ ગોદક વરસાવીને મહા મહિમા કર્યો. ૪૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org