SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ બારમો ગુણ. ૩૦૭ तस्सासि कमलमाला, मुकमलमाल व्व गुणजुया देवी, पुत्तो पुरंदरो तह, पुरंदरो इव सुरुवधरो. २ सो पगईए गुणराग, संगओ चंगओ स सीलेण, अणवरयं से गिज्झइ, पुररमणीहिं गुणप्पसरो. ३ तस्स पइदाण पउरिस, वन्नणपउणो विमुक्कनियकिच्चो, अभिरमइ विबुह मग्गण, मुहड जणो सयलनयरीए. ४ तं च तहा गुण भवणं, सुणिउं दठं च तंमि अणुरत्ता, गाढं अन्ना निवइस्स, पणइणी मालई नाम. ५ पेसेइ निययधाई, उज्जाणगयं भणेइ सा कुमरं, एगंतं काउ खणं, मह वयणं सुणसु कारणियं. ६ તેની કમળની માળા માફક ગુણવાળી કમલમાલા નામની રાણી હતી. તેમને ઈદ્રમાફક સુંદર રૂપવાળો પુરંદર નામે પુત્ર હતા. ૨ તે સ્વભાવે કરીને જ ગુણે ઉપર રાગ ધરનાર અને સુશીલ હતો તેથી તેના ગુણો આખા નગરમાં નિરંતર ગવાતા હતા. ૩ પંડિત, માગણે, અને શુભ પિતાનું કામ મૂકી તે કુમારની બુદ્ધિ, ઉદારતા, અને શોર્યના વખાણ કરતા થકા આખા નગરમાં ભમતા હતા. ૪ તેને તેવો ગુણવાન સાંભળી તથા જઈને રાજાની બીજી એક માલતી નામે રાણી તેનાપર અતિશય અનુરક્ત થઈ. ૫ તેણએ પિતાની દૂતીને કુમાર પાસે મોકલાવી, તે ઉદ્યાનમાં રહેલા કુમારને આવી કહેવા લાગી કે જરાવાર એકાંતે પધારી મારૂં જરૂરનું વચન સાંભળ. ૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy