________________
દશમ ગુણ. तो चिंतियं निवइणा, अहह अहो महिलियाण करतं, ही मोहस्स गुरूतं, भवस्स घि कूत्थणीयत्तं. १८५ जइ संति निमित्तंपि हु, विहिओ पिठमय कुक्कुडवहो वि, तायज्जियाण जाओ. एवं विहदारुण विवागो. १८६
हा अहयं किह होहं, निरत्ययं जेण जियसया वहिया, अड़ कोहलोह मोहा, भिभूयचित्तेण निच्चंपि, १८७
ता नूणं गंतव्वं, सरसरलेणं पहेण नरयंमि, नत्थि हु इत्थ उवाओ अहवा पुच्छामि भयवं तं. १८८
अह मुणिउं निवहिययं, आह मुणी मुणसु नरवर उवायं, मणवयण तणुविसुद्धा, जिणिंदसद्धम्म पडिवत्ती. १८९
ત્યારે રાજાએ વિચાર્યું કે અહેહે સ્ત્રીઓનું કૂરપણું જુવે, વળી મેહને મહિમા જુવ, તેમજ સંસારની દુષ્ટતા . ૧૮૫
જ્યારે શાંતિના નિમિત્તે લોટના કુકડાને કરેલે વધુ પણ મારા બાપ અને દાદીને આવા ભયંકર વિપાકનું કારણ થઈ પડે, ત્યારે હાય હાય, મારી તે શી ગતિ થશે ! ૧૮૬
કેમકે મેં તો નિરર્થક સેંકડો છો નિત્ય અતિ ક્રોધ-લભ-તથા મેહથી વ્યાકુળ ચિત્ત રાખીને મારી નાખ્યા છે. ૧૮૭ આ માટે મારે તે નક્કી બાણની માફક સીધું નરક માર્ગે જવું પડશે, એમાં કશો ઉપાય નથી, અથવા એ ભગવાને એને ઉપાય પૂછું. ૧૮૮
એટલામાં મુનિએ રાજાનું હદય જાણી લઈ કહ્યું કે હે નરવર, સાંભળ–એને ઉપાય છે–તે એ કે મન વચ કાયાથી વિશુદ્ધ થઈ જિનેશ્વરને ખરે ધર્મ અંગીકાર કર. ૧૮૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org